શોધખોળ કરો

બુમરાહની પત્ની સંજનાનો જુનો વીડિયો વાયરલ, ક્યા અભિનેતાને કરી હતી લિપકિસ? કોની સાથે હતું અફેર?

ભારતીય તેજ બોલર જસપ્રીત બુમરાહની પત્ની અને સ્પોર્ટ એન્કર સંજના ગણેશનનો એક જુનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો ક્લિપ સ્પિલ્ટાસવિલા સિઝન-7ની છે. આ શોમાં સંજનાએ કન્ટેસ્ટેન્ટ તરીકે ભાગ લીધો હતો અને એક્ટર અશ્વિની કૌલ સાથે તેમનો લવ એન્ગલ જોવા મળ્યો હતો.

ભારતીય તેજ બોલર જસપ્રીત બુમરાહે થોડા સમય પહેલા જ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યાં છે. ફેન્સ હજુ પણ આ નવી નવેલી દુલ્હનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ બધાની વચ્ચે હાલ સંજના ગણેશનની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ ક્લિપ ડેટિંગ રિયાલિટી શો સ્પિલ્ટસવિલાની છે.  

">

સંજના ગણેશને સ્પિલ્ટસવિલાની સિઝન 7માં કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધો હતો. આ સિઝન 2014માં આવી હતી. આ શો દરમિયાન તેમણે થોડા સમય માટે અશ્વિન કોલને ડેટ કર્યો હતો. અશ્વિન કોલ હવે ટીવી એક્ટર છે. આ સિઝનની એક ક્લિપ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહી છે.

View this post on Instagram
 
A post shared by Sanjana Ganesan (@sanjanaganesan)

અશ્વિની કૌલ સાથે લવ એંગલ

સંજનાએ ઇજાના કારણે શો વચ્ચે જ છોડવો પડ્યો હતો. આ સિઝનમાં તેમના કો સ્ટાર અશ્વિન કોલ સાથે તેમનું નામ જોડાયું હતું. જો કે ત્યારબાદ બંને અલગ રીતે જ પાર્ટિસિપેટ કર્યું હતું.

બુમરાહની પત્ની સંજનાનો જુનો વીડિયો વાયરલ, ક્યા અભિનેતાને કરી હતી લિપકિસ? કોની સાથે હતું અફેર?

અનેક મેચનું કરી ચૂકી છે હોસ્ટિંગ

સંજના મૂળ પૂણેની છે. તે એક સ્પોર્ટસ પ્રિજેન્ટર છે. તે લોકપ્રિય ચેનલ દ્રારા અનેક મચનું હોસ્ટિંગ કરી ચૂકી છે. તે એક મોડલ પણ રહી ચૂકી છે. થોડા વર્ષ પહેલા તે મિસ ઇન્ડિયા પેઝેન્ટમાં પણ ભાગ લઇ ચૂકી  હતી.

બુમરાહ અને સંજનાના લગ્ન 15 માર્ચ ગોવામાં યોજાયા હતા. થોડા દિવસથી જસપ્રિત અને સંજના તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. જસપ્રિત અને સંજનાએ તેમના વેડિંગ માટે આઉટફિટ ફેમસ ડિઝાઇન સબ્યસાચી મુખર્જીના ડિઝાઇન કરેલ આઉટફિટ કેરી કર્યાં હતા.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Embed widget