શોધખોળ કરો

Jawan Box Office Collection: ત્રીજે દિવસે પણ શાહરૂખ ખાનની ‘જવાન’એ મચાવી ઘૂમ, જાણો ક્યાં પહોંચ્યો કમાણીનો આંકડો

Jawan BO Collection: શાહરૂખ ખાનની ફિલ્મ જવાન વીકેન્ડ પર શાનદાર કલેક્શન કરવા જઈ રહી છે. ફિલ્મના ત્રીજા દિવસનું કલેક્શન સામે આવ્યું છે.

Jawan Box Office Collection Day 3: જવાન ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. પહેલા દિવસથી જ જવાન ઘૂમ મચાવી રહી છે. લોકોમાં આ ફિલ્મને લઈને એટલો ક્રેઝ છે કે. શરૂઆતથી સારી કમાણી કરી રહી છે.  આ જવાને શરૂઆતના દિવસોથી ઘણા રેકોર્ડ તોડ્યા છે. બીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં થોડો ઘટાડો થયો હતો પરંતુ ત્રીજા દિવસે ફિલ્મ પેવેલિયનમાં પરત આવી ગઈ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો જવાન શનિવારે એક શાનદાર કલેક્શન કરવા જઈ રહ્યી છે. શનિવારની રજા હોવાનો લાભ લઈને લોકો સવારે શાહરૂખની ફિલ્મ જોવા માટે ત્યાં પહોંચી રહ્યા છે. ચાલો તમને જણાવીએ કે ત્રીજા દિવસે એક ફિલ્મે  કેટલો બિઝનેસ કર્યો..

જવાને ભારતમાં બે દિવસમાં 127 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હવે ત્રીજા દિવસના કલેક્શન બાદ ફિલ્મ 200 કરોડના ક્લબમાં પ્રવેશ કરી શકે છે. ટ્રેડ એનાલિસ્ટ સુમિત કડેલના જણાવ્યા અનુસાર, શુક્રવારની સરખામણીમાં શનિવારે સવારના શોમાં 70 ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી છે. જો આખા દિવસની વાત કરીએ તો આ ગ્રોથ 50 ટકા વધશે.

ત્રીજા દિવસનું ક્લેકશન

SACNILCના રિપોર્ટ અનુસાર, જવાને બીજા દિવસે હિન્દીમાં 47 કરોડ રૂપિયા, તમિલમાં 3.5 કરોડ રૂપિયા અને તેલુગુમાં 2.5 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે, જે કુલ 53 કરોડ રૂપિયા થાય છે. રિપોર્ટ અનુસાર જવાન ત્રીજા દિવસે 70-75 કરોડ રૂપિયા સુધીનું કલેક્શન કરી શકે છે. જે બાદ કુલ કલેક્શન 197.50 કરોડ થઈ જશે.                                     

જવાન આખી દુનિયામાં સારો બિઝનેસ કરી રહ્યો છે. વિશ્વભરમાં આ ફિલ્મ 200 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. પહેલા દિવસે જવાને વિશ્વભરમાં 129 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને બીજા દિવસે તેણે 102 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જે બાદ કુલ કલેક્શન 231 કરોડ થઈ ગયું છે. સપ્તાહના અંત સુધીમાં આ કલેક્શન 300 કરોડ રૂપિયાના આંકડાને પાર કરી જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Embed widget