શોધખોળ કરો
અમિતાભની તબિયતને લઇ જયાએ કરી મોટી વાત, જાણો શું કહ્યું ?
1/4

મુંબઈઃ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાં’ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનની તબિયત લથડી છે. તેઓ જોધપુરમાં શૂટિંગ કરી રહ્યા હતાં. અમિતાભ બચ્ચને આખી રાત ફિલ્મનું શૂટિંગ કર્યું હતું તેવું જાણવા મળ્યું છે ત્યાર બાદ અચાનક તેમની તબિયત લથડી છે. બિગ બીની તબિયત અંગે જયા બચ્ચને પ્રથમ વખત વાત કરી હતી.
2/4

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની અચાનક તબિયત બગડતાં મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
Published at : 13 Mar 2018 05:53 PM (IST)
View More























