શોધખોળ કરો

Donald Trump : ઈરાન સાથે શાંતિવાર્તા વચ્ચે ટ્રમ્પે ફરી આપી હુમલાની ધમકી

અમેરિકા- ઈરાન વચ્ચે વચગાળાની સમજૂતી પર સ્વિત્ઝર્લેન્ડમાં શાંતિ વાર્તા વચ્ચે જ ટ્રમ્પનું મોટુ નિવેદન આવ્યું. ટ્રમ્પે હિઝબુલ્લાનું નામ લીધા વગર જ ફરી ઈરાન પર હુમલાની ધમકી આપી. ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી કે ઈરાન લેબનોનમાંથી તાત્કાલિક પ્રોક્સી જૂથો રોકે. જો ઈરાને પ્રોક્સી જૂથો બંધ ન કર્યા તો ઈરાન પર ફરી મોટા હુમલાની ટ્રમ્પે ચેતવણી આપી. આટલું જ નહીં ટ્રમ્પે તો એ પણ સ્પષ્ટ કર્યું કે ગત સપ્તાહથી પણ વધુ તાકાતથી હુમલો કરાશે.

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ધમકી બાદ સ્વિત્ઝર્લેન્ડમાં US- ઈરાન વચ્ચેની શાંતિ વાર્તા પર થોડા કલાકો બ્રેક લાગી હતી. બંને દેશો વચ્ચે શાંતિ વાર્તા સમયે જ ટકરાવ થતા આંતરરાષ્ટ્રીય ક્રુડ તેલના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. ક્રુડ ઓઈલના ભાવમાં લગભગ દોઢ ટકાનો વધારો થયો છે. ક્રુડ ઓઈલના ભાવ આંતરરાષ્ટ્રીય લેવલે પ્રતિ બેરલ 81 ડોલરને પાર થયા છે. ક્રુડ ઓઈલની કિંમતોમાં એક ડોલરથી વધુનો ઉછાળો નોંધાયો. અમેરિકામાં પણ ક્રુડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 77 ડોલર સુધી પહોંચી ગયો છે. અમેરિકામાં જ વાતચીત બગડતા ક્રુડ ઓઈલની કિંમતમાં અઢી ટકા જેટલો વધારો નોંધાયો છે.

દુનિયા વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા

India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget