શોધખોળ કરો
Advertisement
‘તું આટલી સુંદર છે તો પછી સેક્સ......’ સ્ક્રિપ્ટ રાઈટર પર બોલિવૂડ એક્ટરે કરી અભદ્ર કોમેન્ટ
કમાલ ખાને ટ્વીટ કરીને લખ્યું હતું કે, હું હંમેશા વિચારુ છું કે કનિકા આટલી સુદંર છોકરી છે તો પછી આટલી બધી સેક્સની વાતો કેમ કરે છે?
નવી દિલ્હીઃ પોતાના વાવિદિત ટ્વીટ અને નિવેદનો માટે જાણીતા એક્ટર, પ્રોડ્યૂસર અને રાઈટર કમાલ રાશિધ ખાન ફરી એક વખત નિશાના પર છે. તેણે ફિલ્મ જજમેંટલ હૈ ક્યાની સ્ક્રિપ્ટ રાઈટર કનિકા ઢિલ્લન પર અભદ્ર કોમેન્ટ કરી છે. કેઆરકેનું આ નિવેદન સેક્સિએસ્ટ હતું જેના કારણે કનિકા ભડકી ગઈ છે. કનિતાએ વિલંબ કર્યા વગર કેઆરકેને જડબાતોડ જવાબ આપ્યો છે.
કમાલ ખાને ટ્વીટ કરીને લખ્યું હતું કે, હું હંમેશા વિચારુ છું કે કનિકા આટલી સુદંર છોકરી છે તો પછી આટલી બધી સેક્સની વાતો કેમ કરે છે? કારણ કે મે એની સુંદર તસવીર જોઈ છે. પરંતુ ત્યારબાદ મને એને વ્યક્તિગત રૂપથી એને જોવાનો મોકો મળ્યો. મને જાણ થઈ કે એની પાસે ફ્રસ્ટેશન દુર કરવાનો કોઈ બીજો રસ્તો નથી.
જોકે કમાલની આવી અભદ્ર કોમેન્ટનો કનિકા જબડાતોડ જવાબ આપે છે. કનિકાએ કહ્યું કે, કમાલ લોકોની ખરાબ વાતો કરતો રહેતો હોય છે. મહિલા પર પણ હુમલો કરતો રહે છે. ખરાબ સેક્સિસ્ટ કોમેન્ટ પાસ કરે છે. પરંતુ આપણે લોકો એને છોડી દઈએ છીએ અને એ આપણા પર ફરીથી આવી કોમેન્ટ કરતો રહે છે. આપણા પર અટેક કરે છે શા માટે? આગળ કનિકાએ કહ્યું કે હું મારુ કામ કરૂ છુ અને હા હુ સેલ્ફ મેડ છું. સુંદર છું અને મારો અવાજ છે. આશા છે કે તમે એક દિવસ મારી સાથે ડીલ કરવા માટે સક્ષમ થઈ જાવ. કમાલ આર ખાન જલ્દી જ ઠીક થઈ જાઓ.He bullies ppl;attacks women,passes lewd sexist comments,indulges in slander.N v let him so he gets more obnoxious!Attack us-4 what?4 tryin 2 do R jobs!Yes I’m aWOMAN;I’m self made,I’m pretty n I have a VOICE! Hopefully oneday ull b man enuf 2deal wid it! @kamaalrkhan getwellsoon pic.twitter.com/lVsaw1QkST
— Kanika Dhillon (@KanikaDhillon) July 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement