શોધખોળ કરો

38 વર્ષની આ હૉટ એક્ટ્રેસે શેર કર્યા બિકીની ફોટોઝ, ટ્રૉલર્સને આ રીતે આપ્યો જડબાતોડ જવાબ

1/6
આ ઉપરાંત કામ્યા 'કૉમેડી સર્કસ', 'બિગ બૉસ સિઝન-7', 'બનુ મૈ તેરી દુલ્હન' અને 'બૉક્સ ક્રિકેટ લીગ' જેવા શૉમાં કામ કરી ચૂકી છે.

2/6
કામ્યા લગભગ 16 વર્ષથી નાના પડદા પર કામ કરી રહી છે. આજકાલ તે સીરિયલ 'શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી'માં પ્રીતોની ભૂમિકા નિભાવી રહી છે.

3/6
કામ્યાએ બન્ટી નેગી સાથે લગ્ન કર્યા હતા, બન્નેને 2009 માં એક પુત્રી આરા જન્મી હતી. 2013માં કામ્યા અને બન્ટી છુટા થઇ ગયા અને હવે તે પોતાની પુત્રીની દેખરેખ એકલી જ રાખે છે.

4/6
5/6
6/6
મુંબઇઃ 'બિગ બૉસ'ની એક્સ કન્ટેસ્ટન્ટ અને એક્ટ્રેસ કામ્યા પંજાબી આજકાલ પોતાના બિકીની ફોટોઝની સાથે બૉલ્ડ સ્ટેટમેન્ટને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર એક સ્વિમીંગ પૂલમાં નહાતો ફોટો શેર કર્યો હતો. આ ફોટાના કેપ્શનમાં તેને ટ્રૉલર્સને મ્હોતોડ જવાબ આપ્યો, તેને લખ્યું,
મુંબઇઃ 'બિગ બૉસ'ની એક્સ કન્ટેસ્ટન્ટ અને એક્ટ્રેસ કામ્યા પંજાબી આજકાલ પોતાના બિકીની ફોટોઝની સાથે બૉલ્ડ સ્ટેટમેન્ટને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર એક સ્વિમીંગ પૂલમાં નહાતો ફોટો શેર કર્યો હતો. આ ફોટાના કેપ્શનમાં તેને ટ્રૉલર્સને મ્હોતોડ જવાબ આપ્યો, તેને લખ્યું, "મારી ભૂલ, મારી પસંદ, કોઇ પસ્તાવો નથી" ખરેખર આજકાલ સેલિબ્રિટી સોશ્યલ મીડિયા પર આસાનીથી ટ્રૉલ થઇ જાય છે. એટલે પહેલાથી જ કામ્યાએ કેપ્શનમાં જ તેમને સખત જવાબ આપી દીધો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

Embed widget