શોધખોળ કરો
Advertisement
'જજમેન્ટલ હૈ ક્યા'ના પ્રમૉશન દરમિયાન કંગના રનૌત અને પત્રકાર આવી ગયા સામસામે, ને પછી થઇ લડાઇ, જુઓ વીડિયો
ફિલ્મનુ જબરદસ્ત રીતે પ્રમૉશન કરી રહી છે. પ્રમૉશન દરમિયાન કંગનાના એક પત્રકાર સાથેની લડાઇનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે
મુંબઇઃ આજકાલ એક્ટ્રેસ કંગના રનૌત પોતાની ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'ના પ્રમૉશનમાં વ્યસ્ત છે. ફિલ્મનુ જબરદસ્ત રીતે પ્રમૉશન કરી રહી છે. પ્રમૉશન દરમિયાન કંગનાના એક પત્રકાર સાથેની લડાઇનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
વીડિયો પ્રમાણે, 'જજમેન્ટલ હૈ ક્યા'ના પ્રમૉશન દરમિયાન એક્ટ્રેસને એક પત્રકારે સવાલો કરી રહ્યાં હતા. આ દરમિયાન એક પત્રકાર પર કંગના જબરદસ્ત રીતે બગડી હતી કેમકે પત્રકારે તેની ફિલ્મ મણિકર્ણિકાની નિંદા કરી હતી. વાત બાદમાં ઝઘડામાં પરિણામી અને ટીમના એક મેમ્બરે વચ્ચે પડીને બન્ને શાંત પડાવ્યા હતા. જોકે, બાદમાં એકતા કપૂરે મામલો ઠંડો પાડ્યો હતો. આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion