શોધખોળ કરો
સોનમ કપૂર પર ભડકી આ એક્ટ્રેકસ, કહ્યું- સોનમ મને જજ કરનારી કોણ....
1/4

પરંતુ ત્યાર બા કંગનાનું જે રિએક્શન આવ્યું છે તે ખૂબ જ હેરાન કરનારું છે. કંગના સોનમથી નારાજ હતી અને તેણે સોનને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, સોનમની પાસે જજમેન્ટ પાસ મને જજ કરવાનો કોઈ અધિકાર નથી કારણ કે તે પોતાના પિતા અનિલ કપૂરના કારણે એક સેલેબ છે અને તેના કારણે જ લોકો તેને ઓળખે છે. કંગનાનો ગુસ્સે અહીં જ ખત્મ ન થયો અને તેણે કહ્યું કે, તે કોઈ સારી એક્ટ્રેસ નથી અને ન તો મારા વિશે તેને કહેવાનો કોઈ અધિકાર છે.
2/4

હાલમાં જ જ્યારે સોનમ કપૂરને મી ટૂ કેમ્પન વિશે સવાલ કરવામાં આવ્યો કે, જો તે આ સ્થાન પર હોત તો તેનો સામનો કેવી રીતે કર્યો હોત, તો તેના જવાબમાં સોનમ કપૂરે કહ્યું કે, મને નથી ખબર હું કેવી રીતે ડીલ કરું. મને એટલી ખબર છે કે, હું આ મહિલા પર વિશ્વાસ કરું છું. મને આ વર્તન ખૂબ જ ખરાબ અને કાયરતાપૂર્વ લાગે છે.
Published at : 08 Oct 2018 12:53 PM (IST)
View More





















