શોધખોળ કરો

કરીના કપૂરે કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો

1/4
કરીના કમબેક ફિલ્મ ‘વીરા દી વેડિંગ’માં નજરે પડશે. ફિલ્મનો ફર્સ્ટ લુક પણ દર્શકો જોઈ ચૂક્યા છે. આ ફિલ્માં તેની સાથે સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તસ્લાનિયા પણ જોવા મળશે ફિલ્મ મે, 2018માં રજૂ થશે.

2/4
બીજા પિક્ચર્સમાં કરીનાએ યલો કલરનું આઉટફિટ પહેર્યું છે. પ્રેગનન્સી બાદ બેબોનું વજન ઘણું વધી ગયું હતું. પરંતુ આ મેગેઝિન માટે ફોટશૂટ કરીને તેણે સાબિત કરી દીધું છે કે ફિટનેસ મામલે તે હંમેશા કોન્સર્ન રહે છે.

3/4
ત્રણ અલગ અલગ ડ્રેસમાં જોવા મળી રહેલ કરીના ઘણી એટ્રેક્ટિવ લુકમાં નજરે પડે છે. કવર પિક્ચરમાં તેણે યલો કલરની બિકિનીમાં ટોપ પહેર્યું છે અને તેના પર ઓફ શોલ્ડર ગોલ્ડન ડ્રેસ પહેર્યો છ.

4/4
બોલિવૂડમાં ક્યારેક ઝીરો ફિગર માટે ફેમસ રહેલી એક્ટ્રેસ કરીના કપૂર ખાને વોગ ઈન્ડિયા મેગેઝીન માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. માતા બન્યા બાદ કરીનાએ તેની બોડીને ઘણી મેન્ટેન કરી છે. વોગ ઈન્ડિયા મેગેઝિનના જાન્યુઆરી ઈસ્યુમાં કરીના કવર પર નજરે પડશે. ફેશન સ્ટાઇલ માટે જાણીતી કરીનાના અન્ય બે ફોટા પણ વોગ ઈન્ડિયાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget