શોધખોળ કરો
આ છે સંજૂની ‘માધુરી દીક્ષિત’, 10 મિનિટના રોલ માટે લીધા 1 કરોડ રૂપિયા
1/4

કહેવામાં આવે છે કે સંજય દત્ત અત્યાર સુધી 308 યુવતીઓને ડેટ કરી ચુક્યો છે અને તેમાં એક નામ માધુરીનું પણ શામેલ છે. પરંતુ રાજુકમાર હિરાનીએ માધુરીના વધારે સીન ફિલ્મમાં નથી રાખ્યા. જોકે ફિલ્મમાં સંજય માધુરીને કઈ રીતે દર્શાવવામાં આવ્યા છે તે ફિલ્મ આવ્યા પછી જ ખબર પડશે.
2/4

સૂત્રના જણાવ્યા અનુસાર, ફિલ્મમાં સંજુ અને માધુરીની સ્ટોરીને 10-15 મિનિટમાં જ સમેટી દેવામાં આવી છે. આ રોલ માટે કરિશ્માને લગભગ એક કરોડ રુપિયા ફી આપવામાં આવી છે.
Published at : 07 Jun 2018 07:20 AM (IST)
View More




















