શોધખોળ કરો

ભણશાળીએ કરણી સેનાના સભ્યોએ શેના માટે આપ્યું નિમંત્રણ? કરણી સેનાએ આપ્યો શું જવાબ?

1/5
 તેના વિચારોને અવગણીને ફિલ્મ રિલીઝની તારીખ નક્કી કરવાથી ઇતિહાસકારોનું અપમાન કર્યું છે. હવે તેનું એકમાત્ર સમાધાન ફિલ્મ પર પ્રતિબંધ લાદવો જ છે. પદ્માવતમાં રાણી પદ્માવતીની ભૂમિકા દીપિકા પાદુકોણ, મહારાવલ રતન સિંહની ભૂમિકા શાહિદ કપૂર અને અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા રણવીર સિંહે નિભાવી છે.

2/5
 કાલ્વીએ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, અમે ક્યારેય તેમને ફિલ્મ બતાવવા માટે કહ્યું નથી. અમે તેને નવ ઇતિહાસકારોને તે ફિલ્મ બતાવવા માટે કહ્યું અને તેણે માત્ર ત્રણ લોકોને બતાવી. ઉપરાંત તેણે એ ત્રણ ઇતિહાસકારોની સલાહ પર પણ વિચાર ન કર્યો.

3/5
 ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણશાળીએ કાલ્વીને મોકલેલ પત્રમાં કહ્યું છે કે, રાજપૂત સંગઠન મુખ્ય મદ્દાથી ભટકી ગયા છે. પત્રમાં ભણશાળીએ લખ્યું છે કે, ફિલ્મમાં રાણી પદ્માવતીના સન્માન અને ગરિમાને જાળવી રાખવામાં આવી છે. સપનાવાળું બહુચર્ચિ દૃશ્ય માત્ર એક અફવા છે જેનો ઉલ્લેખ વિતેલા વર્ષ 29 જાન્યુઆરીએ મોકલવામાં આવેલ પત્રમાં કર્યો હતો. એવું કોઈ દૃશ્ય નથી. અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે ફિલ્મ જોયા બાદ રાજપૂત સમાજ ગૌરવ અનુભવશે.

4/5
 કાલ્વીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, ફિલ્મની રિલીઝ રોકવામાં નહીં આવે તો 24 જાન્યુઆરીએ જૌહર કરવા માટે 1908 ક્ષત્રિય મહિલાઓનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

5/5
નવી દિલ્હીઃ ફિલ્મ નિર્દેશ સંજય લીલા ભણશાળીએ રાજપૂત કરણી સેના અને અન્ય રાજપૂત સંગઠનોને ફિલ્મ પદ્માવત બતાડવા માટે આમંત્રણ આપ્યું છે. સંગઠનના સંરક્ષક લોકેન્દ્ર સિંહ કાલ્વીએ મીડિયાને સંબોધિત કરતાં કહ્યું કે, પદ્માવતની રિલીઝ ડેટ નક્કી થયા બાદ તેણે ફિલ્મ જોવા માટે આમંત્રણ આપવાથી સ્પષ્ટ થઈ જાય છે કે આ આયોજનબદ્ધ ચાલ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 

Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 

Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

Embed widget