જ્યારે કાર્તિક આર્યન છેલ્લી વખત ફિલ્મ ‘લૂકા છૂપી’માં કૃતિ સેનન સાથે નજર આવ્યો હતો.
2/9
હાલ આ બન્ને એકસાથે વર્કઆઉટ કરવા લાગ્યા છે. આ દરમિયાન બન્ને વચ્ચે સારી એવી બોન્ડિંગ જોવા મળી રહી છે.
3/9
થોડા સમય પહેલા શ્રદ્ધા ‘સાહો’માં પ્રભાસ સાથે નજર આવી હતી. ત્યાર બાદ ‘છીછોરે’માં નજરે પડી હતી. આ ફિલ્મે સારી એવી કમાણી કરી હતી અને દર્શકોએ પણ ફિલ્મની પ્રશંસા કરી હતી.
4/9
(તસવીરો- માનવ મંગલાની)
5/9
6/9
આ બન્ને સ્ટાર જલ્દીજ મોટા પડદા પર નજર આવશે.
7/9
આ બન્ને સ્ટાર જલ્દીજ મોટા પડદા પર નજર આવશે.
8/9
શ્રદ્ધા અને કાર્તિક આજે જિમ બહાર કંઈક આ અંદાજમાં સ્પૉટ કરવામાં આવ્યા હતા.
9/9
મુંબઈ: બૉલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને શ્રદ્ધા કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી રહ્યાં છે. આજકાલ શ્રદ્ધા ફિલ્મ માટે જિમમાં પરસેવો પાડી રહી છે. ત્યારે ઘણીવાર જિમ બહાર પોઝ આપતી નજરે પડે છે. એવામાં તેમની સાથે એક્ટર કાર્તિક આર્યન પણ નજર આવ્યો હતો. જેની તસવીરો સામે આવી છે.