શોધખોળ કરો
સરમુખત્યાર ગદ્દાફી સાથે બોલિવૂડની આ ટોચની એક્ટ્રેસની તસવીર થઇ વાયરલ, જાણો કેમ
1/4

શમિતાએ લખ્યું છે 15 વર્ષ પહેલા જ્યારે એક ફેશન શોમાં લીબિયા ગયા હતા ત્યારે આપણને ગદાફીને મળવાની તક મળી હતી. છોકરીઓ શું તમને આ પ્રવાસ યાદ છે.
2/4

નવી દિલ્લી: મૉડલ શમિતા સિંધાએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર પોતાના ફેશન શોના દિવસોની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં એક્ટ્રેસ કેટરીના કૈફ અને નેહા ધૂપિયા લીબિયાના તાનાશાહ મુઅમ્મર ગદાફી સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં અદિતી ગોવારિકર, આંચલ કુમાર અને શમિતા સિંધા પણ છે.
Published at : 10 Jul 2017 05:22 PM (IST)
Tags :
Katrina KaifView More























