આ તસવીર કેટરિના કૈફે પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેણે વોગ મેગેઝિનના કવર માટે ફોટોશૂટ કરાવ્યું છે.
5/9
6/9
7/9
8/9
9/9
ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા જ કેટરિનાએ ઈંસ્ટાગ્રામ અકાઉંટ બનાવ્યું છે. અને તેના 1.6 મિલિયન ફોલોઅર્સ છે. જુઓ કેટરિનાએ ઈંસ્ટા પર શેર કરેલી અત્યાર સુધીની તસવીરો