શોધખોળ કરો
‘ખઈ કે પાન બનારસવાલા’ ગીતનું અમિતાભ બચ્ચને ખોલ્યું સૌથી મોટું રહસ્ય, જાણો શું કહ્યું......

1/5

‘ડોન’ ફિલ્મ અંગે મનોજકુમારે કહ્યું હતું કે, આ ફિલ્મ એટલી જકડી રાખે છે કે ‘ટોઈલેટ બ્રેક’ લેવો પણ મુશ્કેલ છે. રસપ્રદ વાત તો એ છે કે, જ્યારે આ ગીતનું રેકોર્ડિંગ થઈ રહ્યું હતું ત્યારે કિશોરકુમાર પાન જ ચાવી રહ્યા હતા અને તે પ્લાસ્ટિકના ટૂકડામાં તેને પેક કરીને લાવ્યા હતા, જેથી ગીતમાં નેચરલ ફિલિંગ આવી શકે.
2/5

ફિલ્મનું શૂટિંગ પત્યા બાદ લેવાતા આ ગીતનું શૂટિંગથી ફિલ્મનું શૂટિંગ થઈ ગયા બાદ કરાયું હતું અને ઈન્ટરવલ પહેલાના ભાગમાં ઉમેરવામાં આવ્યું હતું, જેથી આ એક્શન-પેક્ડ ફિલ્મમાં બેલેન્સ જળવાઈ રહે.
3/5

ઘણા ઓછા લોકોને ખબર હશે કે ખૂબ જ જાણીતું થયેલું ગીત ‘ખઈ કે પાન બનારસ વાલા’ ફિલ્મ ‘ડોન’ માટે બન્યું જ નહતું. આ ગીત તો દેવ આનંદનની ફિલ્મ બનારસી બાબુ માટે બન્યું હતું. પરંતુ દેવ આનંદને ગીત ન ગમતા બાદમાં આ ગીત ડોન માટે લેવાયું હતું. નોંધનીય છે કે, ડોન ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ પાછળથી આ ગીત લેવાયું હતું.
4/5

નવી દિલ્હીઃ શું તમને ખબર છે કે બોલિવૂડ સુપરસ્ટાર એક્ટર અમિતાભ બચ્ચનના સૌથી જાણીતા મૂવી ‘ડોન’નું જાણીતું ગીત ‘ખઇ કે પાન બનારસ વાલા’ ફિલ્મનો ભાગ હતું જ નહીં. તેની જાણકારી ખુદ બિગ બીએ બુધવારે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આપી છે. અમિતાભ બચ્ચને યાદ તાજા કરતાં એ કન્ફર્મ કર્યું કે, ફિલ્મ ડોનનું શૂટિંગ પૂરું થયા બાદ ‘ખઇ કે પાન બનારસ વાલા’ ગીત શુટ કરવામાં આવ્યું.
5/5

અમિતાભે ટ્વીટ કર્યું, ‘એક વિચાર પછી, તે વિચાર બન્યો… ‘ખઈ કે પાન બનારસ વાલા’ ગીત ડોન ફિલ્મ પૂરી થયા પછી બન્યું.’
Published at : 28 Jun 2018 11:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement
