શોધખોળ કરો
ન્યૂડ પેઇન્ટિંગ શેર કરીને ટ્રોલ થઈ શાહરૂખની પત્ની, લોકો પૂછી રહ્યા છે વિચિત્ર સવાલ
1/7

ગત વર્ષે પણ શાહરૂખની પત્ની ગૌરી ખાન સૌશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી. તેણે શાહરૂખ ખાનના જન્મદિવસ પર એક તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ તસવીરમાં ગૌરી ખાને ટ્રાન્સપરેન્ટ ડ્રેસ પહેર્યો હતો. જેના કારણે તે ટ્રોલ થઈ હતી.
2/7

મુંબઈઃ બોલિવૂડના જાણીતા એક્ટર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીર બાદ યૂઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા. અનેક યૂઝર્સે તેની આકરી ટીકા કરી છે.
Published at : 09 May 2018 08:33 AM (IST)
View More





















