શોધખોળ કરો
સલમાન પાસે છે રેન્જ રોવરથી લઈ લેક્સસ સુધીની કારનું કલેક્શન, જાણો વિગત
1/6

મુંબઈઃ કાળિયાર શિકાર કેસમાં હાલમાં જોધપુરની જેલમાં બંધ સલમાન ખાન કારનો શોખીન છે. તેની પાસે અનેક પ્રકારની કારનું કલેકશન છે. જેમાં એસયુવી રેન્જ રોવરથી લઈ મર્સિડીઝ બેન્ઝની એસ ક્લાસ કારનો પણ સમાવેશ થાય છે.
2/6

Land Rover Range Rover: સલમાન ખાન ઘણી વખત લેન્ડ રોવર રેન્જ રોવરમાં જોવા મળે છે. આ કારની સૌથી પસંદગીની કાર પૈકીની એક છે. તેની પાસે આ કારનું જૂનું વર્ઝન છે.
Published at : 07 Apr 2018 10:37 AM (IST)
View More























