શોધખોળ કરો
'કોઈ મિલ ગયા'માં 'જાદુ' બનેલો કલાકાર કોણ હતો? 15 વર્ષ પછી રીતિકે ખોલ્યું રહસ્ય, પછી તેનું શું થયું જાણીને ચોંકી જશો?

1/7

મુંબઇઃ ઋત્વિક રોશનની ફિલ્મ કો ‘કોઈ મિલ ગયા’ બૉક્સ ઓફિસ પર જબરદસ્ત હીટ રહી, આ ફિલ્મને આજે 15 વર્ષ પુરા થઇ ચૂક્યા છે, જે સંબંધે ઋત્વિકે ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ શેર કરીને આ વાતની જાણ કરી હતી. આ પૉસ્ટમાં તેને ફિલ્મમાં જાદુ નામથી ફેમસ થયેલા કેરેક્ટર વિશે ખુલાસો કર્યો હતો
2/7

3/7

કોઇ મિલ ગયા ફિલ્મએ 15 વર્ષ પૂર્ણ કરી લીધા છે. આ ફિલ્મમાં એલિયન અને મનુષ્યની મિત્રતા દર્શાવવામાં આવી છે, આ પાત્ર જાદુ નામથી ફેમસ થયુ, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ કેરેક્ટર કોણ હતું.
4/7

5/7

6/7

જાદુનુ પાત્ર નિભાવનાર એક્ટર ઇન્દ્રવદન પુરોહિત છે. તેમણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. 28 સપ્ટેમ્બર, 2014નાં આ કલાકારનું નિધન થયું હતુ. જાદુનો કૉસ્ચ્યૂમ ઑસ્ટ્રેલિયન આર્ટિસ્ટ જેમ્સ કેલનરે તૈયાર કર્યો હતો.
7/7

Published at : 10 Aug 2018 10:56 AM (IST)
Tags :
Hritik Roshanવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રિકેટ
Advertisement
