શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યાએ બોલીવુડની કઈ એક્ટ્રેસ સાથે રેમ્પ વોક કર્યું, જુઓ તસવીરો
હાર્દિકે રેમ્પ પર ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. તેણે ડાર્ક મરૂન કલરના આઉટફિટ્સ પહેર્યા હતા. જેમાં તે ઘણો હેન્ડસમ લાગતો હતો.
મુંબઈઃ ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે છે. આ પ્રવાસમાંથી હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. લેકમે ફેશનવીક 2019માં તેણે જાણીતી એકટ્રેસ લીઝા હેડન સાથે રેમ્પ વોક કર્યું હતું. હાર્દિકે આ અંગેનો વીડિયો પણ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.
હાર્દિકે રેમ્પ પર ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. તેણે ડાર્ક મરૂન કલરના આઉટફિટ્સ પહેર્યા હતા. જેમાં તે ઘણો હેન્ડસમ લાગતો હતો.
લીઝા હેડન બીજી વખત માતા બનવાની છે. લીઝા હેડને હાર્દિક પંડ્યા અને અમિત અગ્રવાલ સાથે રેમ્પ વોક કર્યું હતું. પિંક સાડીમાં લીઝા ગોર્જિયસ લાગતી હતી અને પ્રેગ્નેન્સી ગ્લો તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. (તસવીર અને વીડિયો સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
પતિ સાથે ઝઘડાનો બદલો લેવા ધારદાર ચપ્પુ લઈને બેડરૂમ ઘૂસી પત્ની ને પછી...... કોહલી નહીં તોડી શકે તેંડુલકરનો આ એક જ રેકોર્ડ, જાણો કોણે કરી ભવિષ્યવાણી પતિ વગર જ હનીમૂન પર જશે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion