શોધખોળ કરો
શ્રીદેવી બાદ હવે જ્હાન્વી માટે ગીત ગાવા માંગે છે આ દિગ્ગજ ગાયિકા, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/23163614/jhanvi5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![આ ફિલ્મએ માત્ર ત્રણ દિવસમાં જ 33 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, જેમાં પહેલા દિવસે 8 કરોડ, બીજા દિવસે 11 કરોડ અને ત્રીજા દિવસે 14 કરોડ રૂપિયાની કમાણી સામેલ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/23163652/jhanvi4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફિલ્મએ માત્ર ત્રણ દિવસમાં જ 33 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, જેમાં પહેલા દિવસે 8 કરોડ, બીજા દિવસે 11 કરોડ અને ત્રીજા દિવસે 14 કરોડ રૂપિયાની કમાણી સામેલ છે.
2/5
![લતા મંગેશકરે શ્રીદેવી માટે અનેક સુપરહિટ ગીત ગાયા છે. શ્રીદેવી લતાની ખૂબ જ નજીક રહી છે. જ્હાન્વી કપૂર અને ઈશાન ખટ્ટર અભિનિત ફિલ્મ ધડક હાલ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/23163648/jhanvi3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લતા મંગેશકરે શ્રીદેવી માટે અનેક સુપરહિટ ગીત ગાયા છે. શ્રીદેવી લતાની ખૂબ જ નજીક રહી છે. જ્હાન્વી કપૂર અને ઈશાન ખટ્ટર અભિનિત ફિલ્મ ધડક હાલ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી છે.
3/5
![લતા મંગેશકરે કહ્યું કે, શ્રીદેવીના અચાનક અવસાન બાદ તેની દીકરીનું ફિલ્મ ડેબ્યૂ બોની કપૂરને ફરી ખુશી આપશે. જ્હાન્વી માટે હું ફિલ્મમાં ગીત ગાવાનું પસંદ કરીશ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/23163645/jhanvi2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લતા મંગેશકરે કહ્યું કે, શ્રીદેવીના અચાનક અવસાન બાદ તેની દીકરીનું ફિલ્મ ડેબ્યૂ બોની કપૂરને ફરી ખુશી આપશે. જ્હાન્વી માટે હું ફિલ્મમાં ગીત ગાવાનું પસંદ કરીશ.
4/5
![લતા મંગેશકરે કહ્યું કે, બોની અને અનિલ બંને અમારી નજીક છે. હું અનિલ અને સુનીતાની સગાઈમાં પણ ગઈ હતી પરંતુ લગ્નમાં સામેલ થઈ શકી નહોતી. મને ખુશી છે કે તેમની દીકરી સોનમના પણ લગ્ન થઈ ચુક્યા છે. તે સારું કામ કરી રહી છે. એક સમયે લગ્ન બાદ અભિનેત્રીઓ કામ નહોતી કરતી અથવા ખૂબ જ મર્યાદીત કામ કરતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/23163640/jhanvi1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લતા મંગેશકરે કહ્યું કે, બોની અને અનિલ બંને અમારી નજીક છે. હું અનિલ અને સુનીતાની સગાઈમાં પણ ગઈ હતી પરંતુ લગ્નમાં સામેલ થઈ શકી નહોતી. મને ખુશી છે કે તેમની દીકરી સોનમના પણ લગ્ન થઈ ચુક્યા છે. તે સારું કામ કરી રહી છે. એક સમયે લગ્ન બાદ અભિનેત્રીઓ કામ નહોતી કરતી અથવા ખૂબ જ મર્યાદીત કામ કરતી.
5/5
![મુંબઈઃ દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર બહુ ઓછી ફિલ્મો જુએ છે. બોની કપૂર અને શ્રીદેવીની દીકરી જ્હાન્વીની પ્રથમ ફિલ્મ ધડક જોયા બાદ લતાએ તેની ભરપૂર પ્રશંસા કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/23163637/jhanvi.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર બહુ ઓછી ફિલ્મો જુએ છે. બોની કપૂર અને શ્રીદેવીની દીકરી જ્હાન્વીની પ્રથમ ફિલ્મ ધડક જોયા બાદ લતાએ તેની ભરપૂર પ્રશંસા કરી હતી.
Published at : 23 Jul 2018 04:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)