શોધખોળ કરો
શ્રીદેવી ડિસેમ્બરમાં રજૂ થનારી બૉલીવુડના સુપરસ્ટારની આ ફિલ્મમાં દેખાશે, જાણો વિગત
1/4

ઉલ્લેખનીય છે કે કિંગ ખાનની ફિલ્મ ઝીરો આગામી 21 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આનંદ એલ રૉયની આ ફિલ્મ મોટા બજેટવાળી છે. શાહરૂખના જન્મ દિવસ પર ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં લીડ રોલમાં શાહરૂખની ઓપૉઝિટ કેટરીના કેફ અને અનુષ્કા શર્મા જોવા મળશે.
2/4

આ ફિલ્મમાં શાહરૂખ ખાન, કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા મુખ્ય રૉલમાં છે. રિપોર્ટ્સ છે કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને શ્રીદેવીનું સ્પેશ્યલ સૉન્ગ છે. કિંગ ખાન હાલમાં આ ગીતને દર્શકોની સામે નથી લાવવા માંગતો. આ ગીતમાં કરિશ્મા અને આલિયા ભટ્ટ પણ છે.
Published at : 29 Nov 2018 10:22 AM (IST)
Tags :
Shahrukh KhanView More




















