શોધખોળ કરો

Leo Box Office Collection Day 1: બોક્સ ઓફિસ પર Leoની શાનદાર કમાણી, વિજયની ફિલ્મે પ્રથમ દિવસે તોડ્યો Jawanનો રેકોર્ડ

Leo Box Office Collection Day 1: ઘણા વિવાદો બાદ સાઉથ સુપરસ્ટાર થલપથી વિજયની ફિલ્મ Leo આખરે થિયેટર્સમાં રિલીઝ થઈ છે

Leo Box Office Collection Day 1: ઘણા વિવાદો બાદ સાઉથ સુપરસ્ટાર થલપથી વિજયની ફિલ્મ Leo આખરે થિયેટર્સમાં રિલીઝ થઈ છે. વિજયના ચાહકો તેની ફિલ્મ જોઈને દિવાના થઈ ગયા છે. Leo ઓનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન પણ શાનદાર રહેવાનું છે. બોક્સ ઓફિસના શરૂઆતી ટ્રેન્ડ બહાર આવ્યા છે.

View this post on Instagram
 
A post shared by Vijay (@actorvijay)

વિજયની ફિલ્મ Leoએ પહેલા જ દિવસે શાહરૂખ ખાનની જવાનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. Leo એ રજનીકાંતની ફિલ્મ જેલરની કમાણીને પણ પાછળ છોડી દીધી છે.

પ્રથમ દિવસે કરી આટલી કમાણી

ફિલ્મ Leo ભારતમાં પહેલા દિવસે 68 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી શકે છે. આ ફિલ્મ તમામ ભાષાઓમાં ભારતમાં લગભગ 80 કરોડનું ગ્રોસ કલેક્શન કરી શકે છે. SACNILCના રિપોર્ટ અનુસાર, લિયો પ્રથમ દિવસે તમિલનાડુમાં લગભગ 32 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી શકે છે. આ ફિલ્મ કેરળમાં લગભગ 12.50 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી શકે છે. અને કર્ણાટકમાં આ ફિલ્મ લગભગ 14.50 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી શકે છે. લિયોના ઓવરસીઝ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મ લગભગ 65 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. લીઓ ફિલ્મ વિશ્વભરમાં લગભગ 145 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે.  

Leoએ તોડ્યો જવાન અને જેલરની કમાણીનો રેકોર્ડ

વિજયની આ ફિલ્મ પહેલા દિવસની કમાણીમાં શાહરૂખ ખાનના જવાનનો રેકોર્ડ તોડી શકે છે. જવાને પહેલા દિવસે વિશ્વભરમાં 129 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પ્રારંભિક આંકડાઓ અનુસાર, Leo વિશ્વભરમાં 145 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકે છે.                            

આ વર્ષે ઓગસ્ટમાં રજનીકાંતની ફિલ્મ ‘જેલર’એ પહેલા દિવસે 44.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. વિજયની ફિલ્મએ પહેલા દિવસે જ એડવાન્સ બુકિંગથી રૂ. 46.5 કરોડનું કલેક્શન કર્યું હતું. Leoની વાત કરીએ તો તેમાં વિજયની સાથે સંજય દત્ત મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મમાં તેણે નેગેટિવ પાત્ર ભજવ્યું છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.              

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દલાલીનું લાયસન્સ કોની પાસે?Hun To Bolish : હું તો બોલીશ : આ અડ્ડા કોનું પાપ?Mahakumbh 2025 : મહાકુંભમાં ગયેલા ઉનાના યુવકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલPatan Gambling Raid : પાટણમાંથી ઝડપાયું જુગારધામ , ભાજપનો નેતા જ રમાડતો હતો જુગાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ
બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
Embed widget