શોધખોળ કરો

બાહુબલિના ડિરેક્ટર હવે બનાવશે મહાભારત પર ફિલ્મ, બોલીવુડની કઈ હીરોઈન બનશે દ્રોપદી? જાણો

1/5
રાજામૌલી આ ફિલ્મમાં બોલીવુડના એવા મોટા સ્ટારને કાસ્ટ કરવા માગે છે જે આજદિન સુધી એક સાથે નથી આવ્યા. તે આ ફિલ્મના પ્લાન અનુસાર કાસ્ટિંગની તૈયારીમાં લાગ્યા છે. ઉપરાંત એવી પણ જાણકારી મળી છે કે, જો ટોપ સ્ટારકાસ્ટની સાથે આ ફિલ્મ બને તો આ બોલીવુડનો અત્યાર સુધીની સૌથી મોંઘો પ્રોજેક્ટ હશે. આમ તો બોલીવુડમાં મોટા સ્ટાર એક સાથે કામ કરવાનું ટાળતા હોય છે, પરંતુ રૌજમોલીની આ ફિલ્મમાં કામ કરવા માટે કદાચ બોલીવુડના સુપરસ્ટાર એક સાથે આવે.

2/5
એક ઇન્ટરવ્યૂમાં આમિરા ખાને કહ્યું હતું કે, હું રાજમૌલીના કામનો મોટો પ્રશંસક છું. જો તે મહાભારત પર ફિલ્મ બનાવે છે તો મારી ઈચ્છા કૃષ્ણ અથવા કર્ણનો રોલ કરવાની છે. આમ તો હું કૃષ્ણ બનવા માગુ છું. મીડિયા અહેવાલનું માનીએ તો આ ફિલ્મમાં ત્રણેય ખાન સલમાન, શાહરૂખ અને આમિરની સાથે સાથે અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર પણ હોઈ શકે છે.

3/5
હિન્દી સિનેમાંની સૌથી મોટી ફિલ્માં એક નામ બાહુબલીનું આવે છે. દક્ષિણમાં બનેલ આ ફિલ્મને હિન્દીના દર્શકોને પણ ખૂબ આકર્ષિત કર્યા. આ જ કારણ છે કે ફિલ્મના બીજા ભાગની આતૂરતાથી વિશ્વભરમાં દર્શકો રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજમૌલીએ શૂંટિંગ પૂરું કરવા પર કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યાર તેમના બીજા પ્રોજેક્ટને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. કહેવા છે કે, રાજમૌલીનો હવે પછીનો પ્રોજેક્ટ મહાભારત હોઈ શકે છે.

4/5
રાજમૌલી મહાભારત પર ફિલ્મ બનાવવા પર વિચાર કરી રહ્યા છે. કહેવાય છે કે, આ ફિલ્મ ત્રણ ભાગમાં આવશે. એટલું જ નહીં આ પ્રોજેક્ટમાં આમિર ખાને પણ કામ કરવાની ઈચ્છા દર્શાવી છે. મળતી વિગતો અનુસાર આ ફિલ્મમાં દીપીકા અથવા પ્રિયંકા ચોપરા દ્રોપદીનો રોલ નિભાવી શકે છે.

5/5
મહાભારત પર ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ એક બે નહીં પણ ત્રણ ભાગમાં રિલીઝ થશે અને તેને બનાવવામાં અંદાજે 4-5 વર્ષનો સમય લાગશે. મહાભરત પર ટીવી સીરિયલ્સ અને ફિલ્મો ચોક્કસ બની છે પરંતુ બાહુબલીના ડાયરેક્ટરે આ ફિલ્મને સુપરહિટ બનાવવા માટે કંઈક અલગ જ વિચાર્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

Embed widget