શોધખોળ કરો

Mahesh Babu પત્ની અને બાળકો સાથે સ્વિટ્ઝર્લેન્ડમાં માણી રહ્યો છે રજાઓની મજા, જુઓ તસવીરો

Mahesh Babu Holidays: મહેશ બાબુ પત્ની નમ્રતા અને બાળકો સાથે રજાઓની મજા માણી રહ્યો છે. આ દરમિયાન ઘણી તસવીરો સામે આવી છે જેમાં આખો પરિવાર એન્જોય કરતો જોવા મળી રહ્યો છે.

Mahesh Babu With Family: સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ હાલમાં નવા વર્ષની ઉજવણી માટે પરિવાર સાથે સ્વિટ્ઝર્લેન્ડમાં છે. અભિનેતા મોટાભાગે નવા વર્ષ અને નાતાલના અવસર પર પરિવાર સાથે થોડો સમય પસાર કરવા માટે ફેમિલી સાથે વેકેશન પર જાય છે. આ દિવસોમાં અભિનેતા સ્વિટ્ઝર્લેન્ડના લ્યુસર્નમાં રજાઓ માણી રહ્યો છે.

મહેશ બાબુ પત્ની નમ્રતા અને બાળકો સાથે સ્વિટ્ઝર્લેન્ડમાં

અભિનેતાએ આ વકેશનની એક ઝલક પણ ચાહકો સાથે શેર કરી છે. મહેશ બાબુએ એક ફોટો શેર કર્યો છે જેમાં તે તેમની પત્ની નમ્રતા શિરોડકર સાથે તેમના બાળકો ગૌતમ અને સિતારા સાથે જોવા મળે છે. ફોટામાં મહેશ બાબુએ બ્લુ સ્વેટર, ખાકી પેન્ટ, કેપ અને શૂઝ પહેર્યા છે. જ્યારે નમ્રતા શિરોડકરે સફેદ અને બેજ રંગનો ટ્રેકસૂટ પહેર્યો છે. ગૌતમે સફેદ સ્વેટશર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું, જ્યારે સિતારા ક્રીમ સ્વેટર અને ગ્રે પેન્ટમાં જોવા મળી હતી. તમે ફોટામાં એક સુંદર ક્રિસમસ ટ્રી પણ જોઈ શકો છો. આ તસવીરોમાં આખો પરિવાર કેમેરા માટે એકસાથે પોઝ આપતો જોવા મળે છે. આ પહેલા નમ્રતાએ પોતાની સુંદર તસવીર શેર કરી હતી. આમાં અભિનેત્રી બ્લેક કલરના વિન્ટર કોટ અને પેન્ટમાં જોવા મળી રહી છે. નમ્રતાએ દીકરી સતારાનો એક ફોટો પણ શેર કર્યો હતો જેમાં તે ક્રિસમસના દિવસે ઝાડ પાસે પોઝ આપતી જોવા મળી હતી

View this post on Instagram
 
A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

નમ્રતાએ પોતાની સુંદર તસવીર શેર કરી હતી

ગયા અઠવાડિયે મહેશ તેના પરિવાર સાથે હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. અહેવાલો મુજબ મહેશ બાબુ ફિલ્મ નિર્માતા ત્રિવિક્રમ સાથેના તેમના આગામી પ્રોજેક્ટ માટે આવતા અઠવાડિયે પરત ફરશે. આ ફિલ્મમાં તે પૂજા હેગડે સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. આ સિવાય તેમનો એસએસ રાજામૌલી સાથે પણ એક પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. તે હોલીવુડની ફિલ્મ ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાના જોન્સની તર્જ પર ગ્લોબ-ટ્રોટિંગ એક્શન-એડવેન્ચર છે. મહેશ છેલ્લે 'સરકારુ વારી પાતા'માં લોન એજન્ટની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. જેણે દુનિયા ભરમાં બોક્સ ઓફિસ પર રૂ. 200 કરોડની કમાણી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget