શોધખોળ કરો
પ્રભાસ બાદ મેડમ તુસાદમાં સુપરસ્ટાર મહેશ બાબૂની એન્ટ્રી, શેર કરી તસવીર
1/4

નવી દિલ્લી: તેલુગુ સુપરસ્ટાર અને બાહુબલી ફેમ પ્રભાસ બાદ વધુ એક સુપરસ્ટારની મેડમ તુસાદ મ્યૂઝિયમમા એન્ટ્રી થશે. તેલુગુ સ્પુરસ્ટાર મહેશબાબૂની મીણની પ્રતિમા મેડમ તુસાદમાં લગાવવામાં આવશે. હાલમાં જ અભિનેતાની સુપર હિટ ફિલ્મ ભારત અને નેનુની સફળતા બાદ મેડમ તુસાદમાં હવે તેની એન્ટ્રી થઈ છે. મહેશ બાબૂએ ટ્વિટ કરીને લખ્યું, મેડમ તુસાદનો ભાગ બની ખૂબ જ ખુશ છું. ટીમના તમામ સદસ્યોનો ઝીણવટભર્યું ધ્યાન રાખવા બદલ આભાર માન્યો. હાલમાં જ મેડમ તુસાદમાં એન્ટ્રી કરનારા કરન જોહર ભારતના પ્રથમ ફિલ્મમેકર બન્યા છે.
2/4

મહેશ બાબૂની આ ફિલ્મ ગત સપ્તાહમાં શુક્રવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારતની સાથે દુનિયાભરમાં બંપર કમાણી કરી છે. રિલીઝના માત્ર 48 કલાકમાં કમાણીનો આ આંકડો પાર કરવો મોટી વાત છે.
Published at : 27 Apr 2018 04:25 PM (IST)
Tags :
Madame TussaudsView More




















