શોધખોળ કરો

આરોપી મોડેલોને ફિલ્મોમાં કામ કરાવવાની લાલચ આપીને તેમની સાથે કરતો હતો આવું ગંદુ કામ? જાણો શું થયા તેના હાલ

બોલિવૂડમાં આવ્યા પહેલા અને બોલિવૂડમાં લાવવાની લાલચે લોકો યુવતીઓ અને મહિલાઓ પાસે કેવું ગંદુ કામ કરાવે છે એનો સનસનીખેજ ખુલાસો થયો

મુંબઈ: બોલિવૂડમાં આવ્યા પહેલા અને બોલિવૂડમાં લાવવાની લાલચે લોકો યુવતીઓ અને મહિલાઓ પાસે કેવું ગંદુ કામ કરાવે છે એનો સનસનીખેજ ખુલાસો થયો છે. મુંબઈ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે કે, જે મોડેલો અને યુવતીઓને ફિલ્મોમાં કામ કરવાની લાલચ આપીને પ્રોસ્ટીટ્યુટ તરફ ધકેલતો હતો. આ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપી મોડેલોને ફિલ્મોમાં કામ કરાવવાની લાલચ આપીને તેમની સાથે કરતો હતો આવું ગંદુ કામ? જાણો શું થયા તેના હાલ શનિવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે, ધરપકડ કરવામાં આવેલ આરોપી પોતાની જાતને ડાયરેક્ટર ગણાવી યુવતીઓને ફિલ્મોમાં કામ અપાવવાની લાલચ આપતો હતો. આરોપી સહવાન અલી ઉર્ફ મન્નુ ચનઈ કવિરાજ કે જેની ઉંમર 45 વર્ષ છે. શુક્રવારે ગોરેગાંવમા આવેલી એક આલિશાન હોટલમાં પોલીસે દરોડા પાડીને તેની ધરપકડ કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, અપરાધ શાખાની સામાજિક કાર્ય ધારા અનુસાર તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મોડેલોને ફિલ્મોમાં કામ કરાવવાની લાલચ આપીને તેમની સાથે કરતો હતો આવું ગંદુ કામ? જાણો શું થયા તેના હાલ અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારે અમને સુચના મળી એટલે અમે તરત જ તે હોટલમાં દરોડા પાડ્યા અને બે મોડેલને બચાવી પણ લીધી હતી. આરોપીએ મોડેલને ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ આપવાની લાલચ આપીને પ્રોસ્ટીટ્યુટમાં ધકેલવા માંગતો હતો. આરોપી મોડેલોને ફિલ્મોમાં કામ કરાવવાની લાલચ આપીને તેમની સાથે કરતો હતો આવું ગંદુ કામ? જાણો શું થયા તેના હાલ પોલીસ અધિકારી રાજેન્દ્ર દભાડેએ કહ્યું હતું કે, આરોપી મોડેલોને પ્રોસ્ટીટ્યુટ માટે નજીકના મોટા શહેરો અને બીજા રાજ્યોમાં પણ મોકલતો હતો. આરોપીની હાલમાં આરે પોલીસ સ્ટેશન દ્વારા અનૈતિક વેપાર અધિનિયમના કાયદા પ્રમાણે ધરપકડ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
Embed widget