શોધખોળ કરો

પતિ રાજના મોત બાદ પહેલી વખત માતા સાથે વોક કરતી જોવા મળી મંદિરા બેદી, જુઓ વીડિયો

મંદિરના પતિ રાજ કૌશલે 30 જૂને અંતિમ શ્વાસ લીધા. હાર્ટ અટેકના કારણે તેમનું મોત થયું હતું. પતિના નિધનથી મંદિરા એકદમ તૂટી ગઇ હતી

એક્ટ્રેસ મંદિરા બેદીએ થોડા દિવસ પહેલા જ તેમની જિંદગીની સૌથી મહત્વની વ્યક્તિ એટલે કે તેમના પતિ રાજ કૌશલને હંમેશા માટે ગુમાવી દીધા. 30 જૂને તેમનું નિધન થઇ ગયું.  પતિના નિધનથી મંદિરા બેદી બિલકુલ તૂટી ગઇ હતી. તેમના પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો હતો.

થોડા દિવસ પહેલા જ મંદિરા બેદીએ રાજની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને તેમના મનની સ્થિતિ વ્યક્ત કરી હતી. પતિના મોત બાદ પહેલી વખત તે બહાર જોવા મળી, મંદિરા તેમની મધર સાથે વોક કરતી જોવા મળી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે, મંદિરાએ સ્પોર્ટસ શુઝ, માસ્ક પહેર્યું છે. તે બ્રીસ્ક વોક કરતી જોવા મળે છે.

મંદિરા તેમની માતા સાથે વાતો કરતા-કરતા ઝડપથી આગળ વધતી વોક કરીને આગળ વઘતી જોવા મળી રહી છે. બંને વાતોમાં મશગૂલ હોય તેવું જોવા મળી રહ્યું છે. હંમેશા બીજાને પ્રેરિત કરતી મંદિરા માટે આ આઘાતમાં ખુદને સંભાળવું આટલું સરળ ન હતું.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

મંદિરના પતિ કોશલ રાજે 30 જૂને અંતિમ શ્વાસ લીધા. હાર્ટ અટેકના કારણે તેમનું મોત થયું હતું. 49 વર્ષની ઉંમરે રાજ કૌશલનું અચાનક જ નિધન થતાં મંદિરા સહિત તેમની સાથે જોડાયેલા લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. પતિની અંતિમ વિદાય સમયે મંદિરા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી. તેમને ખુદને મજબૂત રાખતા પતિની અર્થી પણ ઉઠાવી હતી.

રાજ અને મંદિરા 25 વર્ષથી સાથે હતા. તેમણે 1999માં લગ્ન કરી લીધા હતા. લગ્નના 12 વર્ષ બાદ તેઓ સંતાન વીરના પેરેન્ટસ બન્યા ઉપરાંત 2020માં તેમણે એક દીકરીને પણ દત્તક લીધી હતી. પુત્રીને દત્તક લીધા બાદ તેમનું ફેમિલી પરફેક્ટ થયું હતું પરંતુ રાજની વિદાયથી ફરી પરિવાર વિખેરાય ગયો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

Embed widget