શોધખોળ કરો
Advertisement
વિચિત્ર ડ્રેસ અને હેર સ્ટાઇલના કારણે Troll થઈ બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, યૂઝર્સે કરી ચુડેલ સાથે સરખામણી
ન્યૂયોર્કમાં દર વર્ષે 'મેટ ગાલા' નામની અત્યંત હાઈપ્રોફાઈલ અને અતિશય વિચિત્ર આઉટફિટના મેળાવડા જેવી ઈવેન્ટ યોજાય છે. આ ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાએ સળંગ ત્રીજા વર્ષે હાજરી આપી છે.
નવી દિલ્હીઃ ન્યૂયોર્કમાં દર વર્ષે 'મેટ ગાલા' નામની અત્યંત હાઈપ્રોફાઈલ અને અતિશય વિચિત્ર આઉટફિટના મેળાવડા જેવી ઈવેન્ટ યોજાય છે. આ વખતની ઈવેન્ટ સોમવારે સાંજે યોજાઈ ત્યારે તેમાં સામેલ બે ભારતીય અભિનેત્રીઓના લુક સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયા છે. આ ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાએ સળંગ ત્રીજા વર્ષે હાજરી આપી છે.
પતિ નિક જોનસ સાથે આવેલી પ્રિયંકા ચોપરાના બોલ્ડ મેકઅપ અને વિચિત્ર હેરસ્ટાઈલને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે. પ્રિયંકાએ ફેશન બ્રાન્ડ 'ડિઓર'નું ગાઉન પહેર્યું હતું. તેનો આ લુક હાલ વાયરલ થયો છે. કેટલાક યૂઝર્સને પ્રિયંકાનો બોલ્ડ લૂક ગમ્યો છે તો કેટલાક મજાક ઉડાવી રહ્યા છે.View this post on Instagram
એક યૂઝર્સે લખ્યું કે પ્રિયંકા ચોપડાનો આ લુક ઘણો ડરામણો છે. તે ચુડેલથી ઓછી નથી લાગતી.View this post on Instagram
અન્ય એક યૂઝર્સે લખ્યું કે પ્રિયંકા ભારતથી તો માણસના રૂપમાં ગઈ હતી, ત્યાં જઈને શું થઈ ગયું ?View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement