શોધખોળ કરો

Critics Choice Awards 2023: આરઆર રાજમૌલીની ફિલ્મ RRRએ ફરી રચ્યો ઇતિહાસ, ક્રિટિક્સ ચૉઇસ એવૉર્ડમાં મળ્યા 5 નૉમિનેશન

રમચરણ અને જૂનિયર એનટીઆરની દમદાર એક્ટિંગથી સજેલી ફિલ્મ 'આરઆરઆર'એ ક્રિટિક્સ ચૉઇસ એવૉર્ડ્સ 2023 માં 5 નૉમિનેશન મેળવ્યા છે. આમાં..... 

Critics Choice Awards 2023: માર્ચ 2022માં સિનેમઘારોમાં હિટ રહેનારી એપિક પીરિયડ ડ્રામા 'આરઆરઆર' (RRR) ને દુનિયાભરમાં દર્શકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે. એસએસ રાજામૌલી (SS Rajamouli)ના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મે કેટલાય ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર ખુબ પૉઝિટીવી રિવ્યૂ મેળવ્યા છે. ફિલ્મમને ગૉલ્ડન ગ્લૉબ 2023 ઓવર્ડ માટે બે નૉમિનેશન મળ્યા અને આને ઓસ્કારની રેસમાં સામેલ થવાની આશી છે. 

પરંતુ આ બધાની વચ્ચે ફિલ્મ RRR એક મોટી ઉપલબ્ધિ પણ હાંસલ કરી લીધી છે. તેને મોટી ઉપલબ્ધિ મેળવતા પ્રેસટિજિયસ ક્રિટિક્સ ચૉઇસ એવૉર્ડ્સ 2023 (Critics Choice Awards 2023)માં પાંચ નૉમિનેશન હાંસલ કર્યા છે. આની સાથે જ 'આરઆરઆર'એ એકવાર ફરીથી ઇતિહાસ રચી દીધો છે. મેકર્સે ફિલ્મના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા એક્સાઇટિંગ અપડેટનુ એનાઉન્સમેન્ટ કર્યુ છે. 

ક્રિટિક્સ ચૉઇસ એવૉર્ડ્સ 2023માં RRR ને મળ્યા 5 નૉમિનેશન 
રમચરણ અને જૂનિયર એનટીઆરની દમદાર એક્ટિંગથી સજેલી ફિલ્મ 'આરઆરઆર'એ ક્રિટિક્સ ચૉઇસ એવૉર્ડ્સ 2023 માં 5 નૉમિનેશન મેળવ્યા છે. આમાં..... 

- બેસ્ટ પિક્ચર
- બેસ્ટ ડાયરેક્ટર (એસએસ રાજામૌલી)
- બેસ્ટ ફૉરેન લેગ્વેજ ફિલ્મ
- બેસ્ટ વિઝ્યૂઅલ ઇફેક્ટ 
- બેસ્ટ સૉન્ગ (નાટુ નાટુ)

'આરઆરઆર' મેકર્સે સોશ્યલ મીડિયા પર આપી જાણકારી -
આ મોટી ઉપલબ્ધિથી ખુબ એક્સાઇટેડ 'આરઆરઆર'એ તાજેતરમાં જ એક સોશ્યલ મીડિયા પૉસ્ટ દ્વારા આ ખબરની જાહેરાત કરી છે, કે 'આરઆરઆર'ના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર લખવામાં આવ્યુ છે કે, વધુ એક દિવસ, 'આરઆરઆર' માટે માઇલસ્ટૉન....#RRRmovie ને પ્રેસ્ટિજજિયસ ક્રિટિક્સ ચૉઇસ ઓવર્ડ્સ માટે 5 કેટેગરીમાં નૉમિનેટ કરવામાં આવી છે. 

આ ફિલ્મે વર્લ્ડ વાઈડ આટલો બિઝનેસ કર્યો હતો  - 
RRR ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ છે, સાઉથની આ ફિલ્મની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે. જાપાનમાં ફિલ્મની રિલીઝ સમયે, મુખ્ય કલાકારો જુનિયર એનટીઆર અને રામ ચરણ પોતે પ્રમોશન કરવા પહોંચ્યા હતા, જ્યાં તેઓ તેમના ચાહકોને પણ મળ્યા હતા. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર, રામ ચરણ અને આલિયા ભટ્ટ ઉપરાંત અભિનેત્રી શ્રિયા સરન અને અજય દેવગન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. RRR એ વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર એક હજાર કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મનું હિન્દી વર્ઝન 20 મેના રોજ Netflix પર પ્રીમિયર થયું અને ટૂંક સમયમાં જ આ ફિલ્મ વર્લ્ડવાઈડ હિટ બની ગઈ. 

RRR પ્રથમ ભારતીય ફિલ્મ બની - 
અગાઉ પણ આ ફિલ્મને ઓસ્કારમાં મોકલવાની માંગ ઉઠી હતી, જો કે તે એવોર્ડ ફંક્શનમાં ઓફિશિયલ એન્ટ્રીના કારણે આ ફિલ્મ પાછળ રહી ગઈ હતી. ઉપરાંત, દિગ્દર્શક એસએસ રાજામૌલીને તાજેતરમાં આ ફિલ્મ માટે ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલનો શ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ મળ્યો છે. ત્યારથી, સોશિયલ મીડિયા પર દર્શકો ફિલ્મને ફરી એકવાર થિયેટરમાં રજૂ કરવાની સતત માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 'RRR' એકમાત્ર ભારતીય ફિલ્મ છે જેણે ઈન્ટરનેશનલ એવોર્ડ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
IIT મદ્રાસનો મોટો નિર્ણય, BTech અધુરુ હશે તો પણ મળશે BScની ડિગ્રી
IIT મદ્રાસનો મોટો નિર્ણય, BTech અધુરુ હશે તો પણ મળશે BScની ડિગ્રી
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
Embed widget