શોધખોળ કરો

Mother's Day પર પ્રથમવાર સારા અલી ખાને શેર કરી નાની અને માતા સાથેની તસવીર, કહી આ મોટી વાત

તસવીરમાં ત્રણેયનું શાનદાર બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. સારા અલી ખાનનો આ ફોટો તેના જન્મના થોડા સમય પછીનો છે.

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સૌથી વધારે તેની માતાની નજીક છે. મધર્સ ડે પર સારાએ તેની માતા અમૃતા સિંહની દુર્લભ તસવીર શેર કરી છે. ખાસ વાત એ છે કે આ તસવીરમાં સારાની નાની એટલે કે અમૃતા સિંહની માતા પણ જોવા મળી રહી છે. તસવીરમાં જે નાની બાળકી છે તે બીજું કોઈ નહીં પણ ખુદ સારા અલી ખાન જ છે. તસવીરમાં ત્રણેયનું શાનદાર બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. સારા અલી ખાનનો આ ફોટો તેના જન્મના થોડા સમય પછીનો છે. તેણે કેપ્શનમાં લખ્યું, મારી માતાની મા. મમ્મીને જન્મ આપવા માટે આભાર. હેપ્પી મધર્સ ડે. સારાની આ તસવીર લોકો ખૂબ શેર કરી રહ્યા છે.
સારાની માતા અમૃતા સિંહ 80ના દાયકાની ટોપ એકટ્રેસ રહી ચુકી છે, જ્યારે સારાની નાની રૂખસારા સુલતાનાની ગણના દેશની જાણીતી હસ્તીમાં થાય છે. રૂખસારા સુલતાના પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી સાથે નજીકના સંબંધોને લઈ પણ ઓળખાય છે. સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને પોતાની ક્રિએટીવીટીને લઈ ફેંસમાં ઘણી જાણીતી છે. તે સતત અપડેટ્સ યૂઝર્સ સાથે શેર કરતી રહે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન

Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...

Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર

Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?
Rain Forecast: આગામી એક કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે તુટી પડશે વરસાદ

Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂની પાર્ટી રોકવા પર ગુંડાતત્વોએ કર્યો હુમલો

 બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત

Embed widget