શોધખોળ કરો
IIFA અવોર્ડ 2018 માં ઘૂમ મચાવશે ટીવીની 'નાગિન' મૌની રૉય, જુઓ તસવીરો
1/4

મુંબઈ: મૌની રોય આ વખતે આઈફા અવોર્ડમાં ઘૂમ મચાવવા માટે તૈયારીઓ કરી રહી છે. મૌની સિલ્વર સ્ક્રીન પર અભિનેતા અક્ષય કુમાર અને જોન અબ્રાહમ સાથે જોવા મળશે. મૌની રોય આલિયા ભટ્ટની અને રણબીર કપૂરની સાથે તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે.
2/4

મૌની રોય પોતાના આઈફા અવોર્ડના પરફોર્મન્સને લઈને ખાસ ઉત્સાહીત છે. મૌની બેંકોકમાં આઈફાની તૈયારીઓમાં વ્યસ્ત છે. ટીવીની આ નાગિન ઈન્ટરનેટ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી ફેન્સ પર પોતાનો જાદુ ચલાવી રહી છે. મૌનીએ પોતાની ખૂબસુરત તસવીરો ઈન્સટાગ્રામ પર શેર કરી છે.
Published at : 23 Jun 2018 08:09 AM (IST)
View More




















