શોધખોળ કરો

Mumbai Cruise Drugs Case: શાહરૂખ ખાનના ઘર ‘મન્નત’ પહોંચી નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમ

આ પહેલા કેન્દ્રીય તપાસ એજન્સી મુંબઈ સ્થિત બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે પહોંચી હતી.

NCB Raches Shahrukh Khan Residence: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ની ટીમ ફિલ્મ અભિનેતા શાહરૂખના ઘર ‘મન્નત’ પહોંચી છે. શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે. વહેલી સવારે શાહરૂખ ખાન આર્યન ખાનને મળવા આર્થર રોડ પહોંચ્યો હતો. તે લગભગ 15 મિનિટ સુધી ત્યાં રહ્યો અને પછી મીડિયા સાથે વાત કર્યા વગર પાછો ફર્યો.

એનસીબીની ટીમ અનન્યા પાંડેના ઘરે પહોંચી હતી

આ પહેલા કેન્દ્રીય તપાસ એજન્સી મુંબઈ સ્થિત બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે પહોંચી હતી. એનસીબીની ટીમે અનન્યાના ઘરેથી કેટલીક વસ્તુઓ પણ લીધી છે. અનન્યા પાંડે ફિલ્મ અભિનેતા ચંકી પાંડેની પુત્રી છે.

નોંધનીય છે કે, મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સુનાવણી દરમિયાન, બુધવારે મુંબઈ સેશન્સ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેના વકીલોએ નીચલી કોર્ટના આદેશને પડકારતા તરત જ મુંબઈ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હવે તેના વકીલે બોમ્બે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે. તે જ સમયે, બોમ્બે હાઇકોર્ટ 26 ઓક્ટોબર એટલે કે મંગળવારે આર્યન ખાનની જામીન પર સુનાવણી કરશે. જેનો અર્થ છે કે આર્યને 26 ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડશે. એ વાત જાણીતી છે કે આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ જજને શુક્રવાર અથવા સોમવારે જામીન પર સુનાવણી કરવા અપીલ કરી હતી, પરંતુ જસ્ટિસ સામ્બ્રેએ 26 ઓક્ટોબરના રોજ સુનાવણી નક્કી કરી હતી.

નોંધનીય છે કે, શાહરુખ સવારે 9.15 વાગ્યે આર્થર જેલ પહોંચ્યો અને મુલાકાતીઓની લાઇનમાંથી અંદર ગયા. આ પ્રથમ વખત છે જ્યારે શાહરુખ જેલમાં બંધ આર્યન ખાનને મળવા આવ્યા છે. અગાઉ તેણે આર્યન ખાન સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે શાહરુખ અંદર જેલ પ્રશાસન સાથે પણ વાત કરી શકે છે.

શાહરૂખ લગભગ 15 મિનિટ સુધી પુત્ર આર્યનને મળ્યો

શાહરુખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યો ત્યારે મીડિયાની ભીડ હતી. મીડિયાએ પણ શાહરુખ ખાનને ઘણા સવાલો પૂછ્યા, પણ તે કંઈપણ બોલ્યા વગર સીધા જ પોતાના સુરક્ષા વર્તુળ સાથે અંદર ગયો. જણાવવામાં આવી રહ્યું છે કે શાહરૂખ આર્યન ખાનને લગભગ 15 મિનિટ સુધી મળ્યો હતો.

ટોપ સ્ટોરી

સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?

Asia Cup Rising Stars 2026: 317 રન કરવા છતાં એશિયા કપમાં ભારતની શરમજનક હાર, ફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા

અમેરિકામાં 'થેંક્સગિવિંગ ડે' પર તોફાનનો કહેર, 417 ઉડાણો રદ, લાખો ઘરોમાં વીજળી ગુલ

તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
Asia Cup Rising Stars 2026: 317 રન કરવા છતાં એશિયા કપમાં ભારતની શરમજનક હાર, ફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા
Asia Cup Rising Stars 2026: 317 રન કરવા છતાં એશિયા કપમાં ભારતની શરમજનક હાર, ફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા
અમેરિકામાં 'થેંક્સગિવિંગ ડે' પર તોફાનનો કહેર, 417 ઉડાણો રદ, લાખો ઘરોમાં વીજળી ગુલ
અમેરિકામાં 'થેંક્સગિવિંગ ડે' પર તોફાનનો કહેર, 417 ઉડાણો રદ, લાખો ઘરોમાં વીજળી ગુલ
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો

5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો

શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય

Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર

Embed widget