શોધખોળ કરો

નાગિન ફેમ ગુજરાતી એક્ટ્રેસ કર્યો પોલ ડાન્સ, જુઓ વીડિયો

યોગાલવર આશકા યોગાભ્યાસથી પોતાને ફિટ રાખે છે અને યૂનિક યોગા પોઝના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

નાગિન અને બિગ બોસ ફેમ ગુજરાતી એક્ટ્રેસ આશકા ગોરડિયાએ પોલ ડાન્સ કર્યો છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આશકાએ પોલ ડાન્સનો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
View this post on Instagram
 
@sashasublime I love your song Shasha! Love it!! #firstsingle Challenge accepted @artbling_ ! Here's my version of @sashasublime 's #OceansRained I challenge @priyamsaha and insta family.. sing, dance, play or lip sync the song and tag @sashasublime #canyoudoitbetter #onelove

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on

થોડા સમય પહેલા આશકાએ ટોપલેસ થઈને યોગ કરતી તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરે ઈન્ટરનેટ પર સનસની મચાવી હતી. ટોપલેસ થઈ યોગ કરતી આશકાએ તસવીરની સાથે એક સંદેશો પણ આપ્યો હતો. જેમાં તેણે ભારતીય મહિલાઓને સેક્સુઅલાઇઝેશનથી લઈ ઓબ્જેક્ટેશન પર વાત કરી છે. તેણે મહિલાઓના પહેરવેશ સાડીથી લઈ બિકીની સુધી પુરુષોને સવાલ પૂછયા હતા. તેણે પોસ્ટમાં મધ્યપ્રદેશના ખજુરાહોના મંદિરોની મૂર્તિઓની પણ ચર્ચા કરી હતી. તેણે સેક્સ્યુઅલ એક્ટિવિટી પર ખુલીને વાત કરી હતી. આશકાએ પુરુષોની સોચ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
View this post on Instagram
 
#Repost @nude_yogagirl ・・・ I’ve talked with the amazing @aashkagoradia about the sexualisation & objectification of women in India. I wanted to share her thoughts with you. ❤ ”A new paradigm is shifting in our collective psyche. Stale mentalities are starting to whither and rightfully die. Necessary for an evolving society. . Exhaustingly and hypocritically, we as a society look down at broad displays of the female form as it appears in the moment. On screen, completely accepted (pending the budget of such displays crosses a certain 7-figure total). And the male form, no issue there - the more muscles, the better. But the female form...this angle of the topic is still being strangled to death by the perspectives of generations before us. The old diatribe of “Pura pheno, log kya kehenge?!” [Cover up. What will people say?] is still muttered in every household. . We have the Sari - of the most enchanting styles of garment in the world. The midriff blouse, highlighting the soft curves of a woman’s figure, is revered. It’s traditional! Conservative, you can say! But a bikini - oh no...baring a woman’s legs AND her stomach...”oh no,...too much.” And don’t even think of insinuating toplessness! . Thankfully, this toxic mindset is being swept back to the sea of history like the 5pm high tide. People are catching wise to social codes once accepted without question. “Why did we need to cover up?” Because men get ideas! Because men start thinking dirty thoughts! Because boys only think about one thing! . So I have to stifle my expression, my creativity, my art, because others have a problem. No, enough. I’m done with that. And you should be too. . On the very walls of our beloved Khajuraho Temple, or extremely popular museums, hundreds of graphic sexual scenarios can be seen by young and old. It’s woven into our culture. Yet it’s acceptance goes only as far as the grounds it lays on, charging a nominal fee to catch a glimpse. Then we depart, back to the world of “how a good Indian daughter behaves.” . The female form is the most beautiful of God’s creation. It is the vehicle to create life itself. Its expression should be celebrated. Not covered up.” ❤️

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on

યોગાલવર આશકા યોગાભ્યાસથી પોતાને ફિટ રાખે છે અને યૂનિક યોગા પોઝના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ આશકાએ બ્લૂ બિકીનીમાં બીચ પર યોગ કરતા ફોટોઝ અને વીડિયો શેર કર્યા છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે.
View this post on Instagram
 
Consistent or Monotonous? The way to break monotony is through movement, monotonous routine of our lives or monotonous thoughts, breaker of such strong continuity is movement, movement in your body, of your mind and the place. Finding comfort in monotonous paradigm won’t allow you to grow, cause there is stillness in the movement, if it’s conscious. If we keep moving in the direction where the company of stillness is constant, then you will enjoy the consistency more than the monotony. Is it me? Or you too? Want to break free from monotony? Want to be consistent? #breakfree #monotony #findthebalance #consistent #movement #onelove #chakrasana #lifeisafullwheel #keepmoving #peaceofblueyoga #yogalife #yogacommunity 📸 @ibrentgoble

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on

આશકા નાગિન-2 માં જોવા મળી હતી. આશકાએ 2002માં ટીવી વર્લ્ડમાં એન્ટ્રી કરી હતી. બિગ બોસમાં ભાગ લેવા પહેલા આશકા ખતરો કે ખિલાડી સીઝન 4માં પણ જોવા મળી હતી. (તસવીર અને વીડિયો સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)
પૂર્વ ભારતીય બેટ્સમેને કરી ભવિષ્યવાણી, વિરાટ કોહલી વન ડે મેચોમાં ફટકારશે આટલી સદી, જાણો વિગત ગુજરાત ભાજપ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા માટે અધિકારીઓની કરાઈ નિમણૂક, જાણો કોને કોને મળ્યું સ્થાન સેહવાગે સિલેક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી ? ફેન્સે કહ્યું- કોહલીનો સંપર્ક કરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Embed widget