નફીસાજીએ તેમનો વીડિયો શેર કરતાં લખ્યું છે કે, મારા પૌત્ર પૌત્રીને મારા વાળ કાપવાં કહ્યું તેમને નથી ખબર કે હું કિમો થેરપી લેવાની છું. અમને ખુબજ મઝા આવી.
2/3
નફીઝા હાલમાં કેન્સરની સારવાર કરાવી રહી છે અને કીમોથેરેપીને કારણે તેણે વાળ કપાવવા પડ્યા છે. નફીઝાએ વીડિયો શેર કર્યો છે જેમાં તેને પૌત્ર-પૌત્રી તેના વાળ કાપી રહ્યા છે.
3/3
નવી દિલ્હીઃ સોનાલી બેન્દ્રો અને ઈરફાન ખાન બાદ એક્ટ્રેસ નફીસા અલીને પણ કેન્સર હોવાની જાણ થઈ હતી. તેણે વિતેલા મહિને જ જણાવ્યું હતું કે, તેને સ્ટેજ 3 કેન્સર છે.