રણવીરની આ તસવીરોમાં તેનો જોરદાર અંદાજ જોવા મળી રહ્યો છે. રણવીરનો આ ડ્રેસ તેમના ડિઝાઇનર મિત્ર મનીષ અરોડાએ ડિઝાઇન કર્યો છે. રણવીરના આ ડ્રેસમાં ટ્રેડિશનલની સાથે ફંકી ટચ છે.
4/9
5/9
6/9
7/9
21 નવેમ્બરના રોજ બેંગ્લુરુની હોટલ લીલામાં તેઓ પહેલાં પણ એક રિસેપ્શન આપી ચુક્યા છે.
8/9
શનિવારે રણવીરની બહેન રિતિકાએ શનિવારે મુંબઈની હોટલ ગ્રાન્ડ હયાતમાં એક પ્રાઇવેટ રિસેપ્શન ડિનર પાર્ટી રાખી હતી. જેમાં રણવીર સિંહ એકદમ કલરફૂલ લુકમાં જોવા મળ્યો હતો.
9/9
મુંબઈ: બોલીવુડનું સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમામાં લગ્નગ્રંથીથી જોડાયા હતા. અહીં કોંકણી અને સિંધી રિત રિવાજ મુજબ બન્નેએ લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ આ રોમાન્ટિક કપલના વેડિંગ રિસેપ્શન થઈ રહ્યાં છે.