શોધખોળ કરો
આ અભિનેત્રી માટે માથાનો દુખાવો બન્યો ડ્રેસ, જુઓ કેવા થયા હાલ
1/5

મુંબઈ: નિયા શર્મા હંમેશા તેની ફેશનને લઈને ચર્ચામાં રહે છે. નિયા શર્માની બોલ્ડ વેબ સીરીઝ ‘ટ્વિસ્ટેડ 2’ નું ટ્રેલર લોંચ કરવામાં આવ્યું હતું. ટ્રેલરની લોન્ચિંગ સમયે નિયા ખૂબ સુંદર લાગતી હતી. તેણે હાઈ કટ સ્લિટ ગાઉન પહેર્યું હતું.
2/5

નિયાએ એમ પણ કહ્યું હતું કે તે સીરીઝ વિશે નર્વસ નથી કારણ કે તે ખુશ છે કે તેને આટલું પ્રોત્સાહન મળી રહ્યું છે. નિઆના કપડા તેના નજીકના મિત્ર શાહિદ આમિરે તેના માટે ખાસ તૈયાર કરાવ્યો હતો.
Published at : 28 Apr 2018 08:21 AM (IST)
Tags :
Nia SharmaView More





















