નિધિ અગ્રવાલ બેંગલુરુની રહેવાસી છે અને જાણીતી મોડલ છે. નિધિ અગ્રવાલ Miss Diva 2014ની સ્પર્ધક પણ રહી ચૂકી છે. હવે તે બોલિવૂડમાં કિસ્મત અજમાવી રહી છે.
3/7
થોડા દિવસો પહેલા નિધિ અગ્રવાલ ફિલ્મ મુન્ના માઇકલમાં નજરે પડી હતી. જોકે આ ફિલ્મ ફ્લોપ ગઈ હતી.
4/7
આ ખાસ અવસર પર નિધિ અગ્રવાલે ક્રોપ ટોપ અને રિપ્ડ જિન્સ પહેર્યું હતું, જ્યારે કેએલ રાહુલ સફેદ ટી-શર્ટ અને જિન્સમાં નજરે પડ્યો હતો.
5/7
મુંબઇઃ તાજેતરમાં જ ભારતીય ક્રિકેટર લોકેશ રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ નિધિ અગ્રવાલ એક સાથે રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા હતા. ત્યારબાદ બંન્ને ડેટિંગ કરતા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. ક્રિકેટ સાથે ડેટિંગના અહેવાલને લઇને એક્ટ્રેસે હવે મૌન તોડ્યું છે.
6/7
હોટ અદાઓ દ્વારા ફેન્સને ઘાયલ કરનારી બોલિવૂડ અભિનેત્રી નિધિ અગ્રવાલને ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર અને આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબના સ્ટાર પરફોર્મર કે એલ રાહુલ મંગળવારે રાત્રે ડેટ પર લઈ ગયો હતો. જે અંગેની તસવીરો સામે આવી હતી.
7/7
એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસ કહ્યું કે, હું અને લોકેશ રાહુલ લાંબા સમયથી એકબીજાને જાણીએ છીએ. ત્યારે હું એક્ટ્રેસ નહોતી અને રાહુલ ક્રિકેટર નહોતો. અમે બેંગ્લોરની એક જ કોલેજમાં ભણ્યા નથી, પરંતુ પહેલાથી જ સંપર્કમાં છીએ.