શોધખોળ કરો

દીપિકા પાદુકોણને ડેટ કરી રહ્યો છે આ ટેનિસ સ્ટાર? એક્સ ગર્લફ્રેન્ડેે કર્યો ખુલાસો

1/5
નતાશાના આ નિવેદનથી દીપિકા અને જોકોવિચના અફેરને સમર્થન મળતું નથી પરંતુ ફરીવાર ચર્ચા જગાવી છે. જોકે, જોકોવિચના કહેવા પ્રમાણે, દીપિકા તેની પત્નીની સારી મિત્રતા છે. જોકે, તેની પત્ની ડિનર પર હાજર નહોતી. દીપિકા અને જોકોવિચની પત્ની સાથે વિંબલડન દરમિયાન એક તસવીર સામે આવી હતી જેમાં દીપિકાના પિતા અને બહેન પણ સાથે છે.

2/5
જેમાં યુક્રેનની વકીલ વિક્ટોરિયા, લેડી ડીજે લીના નામ પણ સામેલ છે. નોંધનીય છે કે હાલમાં દીપિકા બોલિવૂડ એક્ટર રણવીર સિંહ સાથે ડેટ કરી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે જોકોવિચના 2014માં એલેના સાથે લગ્ન થયા હતા.

3/5
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી જોકોવિચ અને તેની પત્ની એલેના જોકોવિચ વચ્ચે સંબંધો સારા ચાલી રહ્યા નથી. તે સિવાય જોકોવિચનું નામ પણ અનેક મહિલાઓ સાથે જોડાઇ ચૂક્યું છે.

4/5
એક રિપોર્ટ પ્રમાણે, જોકોવિચની એક્સ ગર્લફ્રેન્ડએ જણાવ્યું હતું કે, દીપિકા સાથે ડેટ કરી જોકોવિચ ખૂબ ખુશ થશે. ઉલ્લેખનીય છે કે 2016માં દીપિકા અને નોવાક એક સાથે જોવા મળ્યા હતા.. બંન્ને લોસ એન્જલસની ‘ધ નાઇસ ગાય’માં એક સાથે ડિનર કરતા જોવા મળ્યા હતા. બાદમાં બંન્ને એક જ ગાડીમાં એક સાથે રવાના થયા હતા.

5/5
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ એકવાર ફરી અફેરને લઇને ચર્ચામાં છે. આ વખતે દીપિકાનું નામ સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ સાથે જોડાયું છે. આ ખુલાસો કોઇ અન્યએ નહીં પરંતુ જોકોવિચની એક્સ ગર્લફ્રેન્ડ નતાશા બેલવેલેકએ કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

Embed widget