શોધખોળ કરો

Box Office: 'જબ હેરી મેટ સેજલ'એ 2 દિવસમાં કરી કેટલી કમાણી, જાણો...

1/7
 આ પહેલા બન્ને રબ ને બના દી જોડી અને જબ તક હૈ જાન જેવી ફિલ્માં કામ કરી ચૂક્યા છે.

2/7
જણાવીએ કે, આ રોમાન્ટિંક ફિલ્મનુ શૂટિંગ પ્રાગ, એમ્સટર્ડમ, લિસ્બન અને બુડાપેસ્ટમાં થયું છે. અનુષ્કા અને શાહરૂખ ત્રીજા વખત સાથે કામ કરી રહ્યા છે.

3/7
 ફિલ્મની કહાની ત્યારે રસપ્રદ થઈ જાય છે જ્યારે હેરી સેજલની એન્ગેજમેન્ટની રિંગ શોધવા તેની સાથે નીકળે છે. આ દરમિયાન સેજલને હેરી પસંદ આવવા લાગે છે.

4/7
 જણાવીએ કે ફિલ્મમાં અનુષ્કાનું નામ સેજલ છે, જ્યારે શાહરૂખ ખાન પંજાબી યુવક હરિંદર ઉર્ફ હેરીની ભૂમિકામાં છે. ફિલ્મમાં શાહરૂખ એક યૂરિસ્ટ ગાઈડની ભૂમિકામાં છે.

5/7
જબ હેરી મેટ સેજલે બીજા દિવસે 15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે શાહરૂખ-અનુષ્કાની આ ફિલ્મે બે દિવસમાં માત્ર 30.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

6/7
 તરણ અનુસાર ઘરેલુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મના પ્રથમ દિવસે માત્ર 15.25 કરોડની કમાણી કરી છે જે શાહરૂખની વિતેલા ફિલ્મ રઈસ કરતાં ઓછી છે. જણાવીએ કે રઈસે પ્રથમ દિવસે 20.42 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આગળ જાણો, ફિલ્મના બીજા દિવસની કમાણી...

7/7
સુપરસ્ટાર શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની મોસ્ટ અવેટેડી ફિલ્મ જબ હેરી મેટ સેજલ રિલીઝ થઈ ગઈછે. ફિલ્મની બીજા દિવસની કમાણીના આંકડા આવી ગયા છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને પ્રથમ દિવસની કમાણીની જાણકારી આપી છે. આગળ વાંચો કેટલું રહ્યું કલેક્શન...

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Embed widget