શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
Oops મોમેન્ટનો શિકાર બની આ એક્ટ્રેસ, વાયરલ થયો VIDEO
જો કે એરિકાના નસીબ સારા હતા કે બંને કો-સ્ટાર તેની પાસે મદદ માટે પહોંચી ગઈ નહીં તો ન થવાનું થઈ ગયું હોત.
મુંબઈઃ ‘કસૌટી ઝિંદગી કી-2’માં લીડ રોલ નિભાનવારી ટેલીવિઝન એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિસ હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન ઉપ્સ મૂમેંટનો ભોગ બની છે. આ દરમિયાન તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. વીડિયોમાં એરિકા સફેદ રંગના સેરોટોરિયલ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ દરમિયાન રેડ કાર્પેટ પર પૈપરાઝીને પોઝ આપતા એરિકાનો ડ્રેસ તેને દગો આપે છે.
મીડિયાની સામે એરિકાને આવી સ્થિતિમાં જોતા ‘કસૌટી જિંદગી કી 2’ની કો સ્ટાર પૂજા બેનર્જી (નિવેદિતા બાસુ) અને શુભાવી ચોક્સે (મોહિની બાસુ) ફટાફટ તેની પાસે પહોંચી ગઈ અને ડ્રેસ સંભાળવામાં તેની મદદ કરી. જો કે આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને જોતજોતામાં વીડિયો વાયરલ થઈ ગયો.
જો કે એરિકાના નસીબ સારા હતા કે બંને કો-સ્ટાર તેની પાસે મદદ માટે પહોંચી ગઈ નહીં તો ન થવાનું થઈ ગયું હોત. આ બાદ પણ એરિકાએ ડ્રેસ વ્યવસ્થિત કરીને પૈપરાઝીનો પોઝ આપ્યા સાથે જ મીડિયાના તમામ સવાલના જવાબ પણ આપ્યા. જેને લઈને એરિકાની પ્રશંસા થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion