શોધખોળ કરો

'પદ્માવત' મુદ્દે ભણશાળીની બોલીવુડના ક્યા 'ખાન'એ કરી ટીકા? રાજપૂતોના વિરોધને આપ્યું સમર્થન?

1/4
 સૈફ અલી ખાને ઉદાહરણ આપતા કહ્યું કે, જો તમે આવી કોઈ ફિલ્મ ટાઈગર પટોડી વિશે બનાવો છો તો તમારે તેની ભૂમિકા પ્રત્યે ઇમાનદાર રહેવું જોઈએ અને જો તમે તેવું ન કરો તો તમે પટોડીનું અપમાન કરી રહ્યા છો.

2/4
 આગળ સૈફ અલી ખાને કહ્યું કે, કરણી સેનાએ આરોપ લગાવ્યો છે કે ઘૂમર ગીતમાં મુખ્ય ભૂમિકા જે રીતે નૃત્ય કરતાં બતાવવામાં આવી છે એવું રાણીઓ કરતી ન હતી, પરંતુ તે નૃત્ય જોતી હતી.

3/4
 હાલમાં જ એક ખાનગી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં બોલીવુડ એક્ટર સૈફ અલી ખાને પદ્માવત મુદ્દે મૌન તોડ્યું હતું. તેમણે કહ્યું કે, જો એક ફિલ્મ નિર્માતા એક રાણી પર ફિલ્મ બનાવવાનો નિર્ણય કરે છો તો તેણે યોગ્ય ફિલ્માંકન માટે સાવધાની રાખવી જોઈએ. તેમણે કહ્યં કે, જ્યારે ઈતિહાસ આધારિત ફિલ્મ બનાવતા હોય ત્યારે તેમાં પ્રયોગ ન કરવા જોઈએ.

4/4
નવી દિલ્હીઃ પદ્માવત ફિલ્મને લઈને ઠેરઠેર રાજપૂત સમાજ અને સંગઠનો દ્વારા વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આ મુદ્દે ફિલ્મ જગતના લોકો પણ પોત પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. કેટલાક ફિલ્મ સ્ટાર ભણશાલીનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક ફિલ્મનો વિરોધ કરતાં જોવા મળી રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Embed widget