શોધખોળ કરો
‘પદ્માવતી’ ફિલ્મ રીલીઝ કરવાના મુદ્દે રૂપાણીએ કરી શું મોટી જાહેરાત? જાણો વિગત
1/7

ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોનો આક્ષેપ છે કે ફિલ્મમાં રાણી પદ્માવતીના પાત્રને તોડી મરોડીને અને હકીકત કરતા કંઈક અલગ જ રીતે રજૂ કરવામાં આવ્યું છે. રાણી પદ્માવતી એક સન્માનનીય ઐતીહાસીક પાત્રની સાથે રાજપૂત સમાજનું ગૌરવ છે ત્યારે ફિલ્મમાં થયેલા ફેરફારોના કારણે અમે આ ફિલ્મ રીલીઝ નહી થવા દઈએ.
2/7

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, સમાજના વર્ગોમાંથી તેઓને રજૂઆતો કરવામાં આવે છે એટલે આ સમાજોની નારાજગી અને તેમની લાગણીને ધ્યાનમાં રાખી જ્યાં સુધી આ ફિલ્મના વિવાદાસ્પદ વિષયનો અંત નહીં આવે ત્યાં સુધી આ ફિલ્મ ગુજરાતમાં રજૂ થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Published at : 12 Jan 2018 02:20 PM (IST)
View More






















