શોધખોળ કરો

Monalisa: એક્ટ્રેસ મોનાલિસાએ મોનોકિનીમાં સ્વિમિંગ પૂલમાં લગાવી આગ, જુઓ તસવીરો

મોનાલિસા

1/6
Monalisa Photo: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રી પોતાના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. હાલમાં અભિનેત્રીએ સ્વિમિંગ પૂલમાં મોનોકિની પહેરી આગ લગાવી છે.

2/6
અભિનેત્રીનો મોનોકિનીમાં બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મોનોલિસા જ્યારે પણ કેમેરા સામે આવે છે ત્યારે તેની સુંદરતા ઘણી વાર ચર્ચામાં આવે છે.

3/6
મોનાલિસાના ડાન્સથી લઈને તેની સ્ટાઈલ સુધી દરેક ક્ષણમાં ફેન્સ દિવાના બની જાય છે. મોનાલિસા પોતાની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયા પર એવી છવાઈ ગઈ છે કે તસવીરો જોતાં જ વાયરલ થઈ રહી છે.

4/6
હવે અભિનેત્રી મોનાલિસાએ સોશિયલ મીડિયા પર મોનોકિનીમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરોને ફેન્સ પણ લાઈક કરી રહ્યા છે.

5/6
આ તસવીરોમાં મોનાલિસા મોનોકિની પહેરીને કાતિલ પોઝ આપી રહી છે. ફેન્સ પણ તેના આ ગ્લેમરસ લૂકના દિવાના બની ગયા છે. અભિનેત્રીએ કેમેરાની સામે સુંદર પોઝ આપ્યા હતા.

6/6
બિગ બોસ 2016માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. મોનાલિસાનું ભોજપૂરી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટું નામ છે. એક્ટ્રેસ તેની ફિટનેસને લઈ પણ ચર્ચામાં રહે છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget