શોધખોળ કરો

આ એક્ટ્રેસે લગ્નમાં કરી પ્રિયંકાના લુકની કોપી, હવે ફેન્સ કરી રહ્યા છે ટ્રોલ

તાજેતરમાં લગ્નના બંધનમાં બંધાયેલી ટીવી એભિનેત્રી મોના સિંહે પણ પોતાના લગ્નમાં પ્રિયંકા ચોપડા જેવો જ બ્રાઇડલ લૂક પસંદ કર્યો હતો.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનસની  જોડી એક ટ્રેન્ડિંગ કપલ છે, જેના લગ્ન પણ ચર્ચામાં રહ્યા હતા અને લગ્ન બાદ પણ બન્નેની તસવીરો ચર્ચાનો વિષય બની જાય છે. જોધપુરના ઉમ્મેદ ભવનમાં થયેલ પ્રિયંકા અને નિકના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા અને આ દરમિયાન પ્રિયંકા ચોપરાના લાલ લહંગાવાળા લુકના ખૂબ વખાણ થયા હતા. પ્રિયંકાના આ દુલ્હનના લુકને અનેક લગ્નોમાં કોપી પણ કરવામાં આવ્યો. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની એક્ટ્રેસના લગ્નની તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં એક્ટ્રેસના લુકને લોકો પ્રિયંકા ચોપરાની કોપી ગણાવી રહ્યા છે. પાકિસ્તાનની અભિનેત્રી ઇકરા અઝીઝે તાજેતરમાં તેના બૉયફ્રેન્ડ યાસિર હુસૈન સાથે નિકાહ કર્યા હતા. આ નિકાહની વિધિ અને રિવાજની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. પરંતુ જેવો ઇકરાનો બ્રાઇડલ લૂક સામે આવ્યો કે લોકોએ પ્રિયંકાના બ્રાઇડલ લૂકની નકલ કરવા પર તેને ટ્રોલ કરવાની શરૂઆત કરી દીધી હતી. નોંધનીય છે કે પ્રિયંકાનો બ્રાઇડલ લૂક લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. તાજેતરમાં લગ્નના બંધનમાં બંધાયેલી ટીવી એભિનેત્રી મોના સિંહે પણ પોતાના લગ્નમાં પ્રિયંકા ચોપડા જેવો જ બ્રાઇડલ લૂક પસંદ કર્યો હતો. જ્યારે ગત મહિને લગ્ન કરનારી બબીતા ફોગાટે પણ પોતાના લગ્નમાં લાલ રંગ પસંદ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget