શોધખોળ કરો

આ જાણીતી એક્ટ્રેસ સાથે થઈ છેતરપિંડી, ક્રેડિટ કાર્ડથી ચોર્યા આટલા રૂપિયા

પલ્લવી જોશી અંધેરીમાં પોતાના સેવેન બંગ્લોવાળા ઘર પર હતી, અને તેના કાર્ડનો દુરુપયોગ 5 જુલાઈના રોજ કરવામાં આવ્યો હતો.

નવી દિલ્હીઃ ફિલ્મ અને ટેલીવિઝન અભિનેત્રી પલ્લવી જોશીની સાથે છેતરપિંડી થઈ છે. યૂરોપમાં ટેક્સીમાં પ્રવાસ કરવા દરમિયાન પેમેન્ટ કર્યા બાદ એક્ટ્રેસે ફરિયાદ કરી કે તેના ક્રેડિટ કાર્ડથી 156 યૂરો (લગભગ 12,000 રૂપિયા) ઉપડી ગયા. એક્ટ્રેસ તરફતી 5 જુલાઈના રોજ રાત્રે ફ્રોડ ટ્રાન્ઝેક્શન વિરૂદ્ધ એલર્ટ મળ્યા બાદ 6 જુલાઈના રોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળ્યા બાદ વર્સોવા પોલીસે જોશીને ક્રેડિટ કાર્ડ જારી કરનાર બેંક પાસેથી ફ્રોડ ટ્રાન્ઝેક્શન વિશે જાણકારી માગી છે. આ જાણીતી એક્ટ્રેસ સાથે થઈ છેતરપિંડી, ક્રેડિટ કાર્ડથી ચોર્યા આટલા રૂપિયા પલ્લવી જોશી અંધેરીમાં પોતાના સેવેન બંગ્લોવાળા ઘર પર હતી, અને તેના કાર્ડનો દુરુપયોગ 5 જુલાઈના રોજ કરવામાં આવ્યો હતો. જોશીએ ફરિયાદમાં કહ્યું કે, તેના પાંચથી છ એસએમએસ એલર્ટ મળ્યા છે, અને કપાયેલી રકમ યૂરોમાં હતી. તેણે કહ્યું, “મેં બેકને જાણ કર્યા બાદ કાર્ડ બ્લોક કરાવ્યું છે.” જોશીએ એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો છે કે, મારા ક્રેડિટ કાર્ડ પર 12,000 રૂપિયાના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા છે. વર્શોવા પોલીસના સીનિયર ઇન્સપેક્ટર રવિન્દ્ર બડગુજરે મીડિયા સાથે આ મામલે પુષ્ટિ કરી છે કે પોલીસે આઈપીસી અને આઈટી અધિનિયનની કલમ હેઠળ કેસ નોંધ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Haryana Exit Poll: હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | માફિયા અને ભ્રષ્ટાચારીઓના બાપ કોણ?Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો શ્રાપ, વેપારીઓનું પાપGujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Haryana Exit Poll: હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 230 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 230 હોસ્પિટલમાં દાખલ
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
Embed widget