શોધખોળ કરો
દુનિયાની સૌથી હૉટ એક્ટ્રેસે 18 વર્ષ નાના બૉયફ્રેન્ડને જાહેરમાં કરી KISS,તસવીરો વાયરલ

1/5

51 વર્ષીય પામેલા 33 વર્ષના આદિલ રામી સાથે એક વર્ષથી રિલેશનશિપમાં છે.
2/5

પામેલા એન્ડરસન કેનેડિયન-અમેરિકન એક્ટ્રેસ અને મોડેલ છે. તે ટેલિવીઝન સીરીઝ ‘બેવોચ’ અને V.I.Pમાં નજર આવી ચુકી છે.
3/5

પામેલાએ રેડ કારપેટ પર પોતાના પ્રેમી આદિલને જાહેરમાં કિસ પણ કરી હતી.જેની તસવીરો વાયરલ થઈ રહી છે.
4/5

આ બન્નેની મુલાકાત 2017માં થઈ હતી. પ્લેબોય મોડલ પામેલા પોતાના બોયફ્રેન્ડ સાથે હાલમાં ફ્રાન્સમાં રહે છે.
5/5

નવી દિલ્હી: જાણીતી એક્ટ્રેસ અને મૉડેલ પામેલા એન્ડરસન પોતાનાથી 18 વર્ષ નાના પ્રેમીને લઈને ચર્ચામાં છે. પામેલા ફૂટબોલર આદિલ રમી સાથે છેલ્લા એક વર્ષથી રિલેશનશિપમાં છે. હાલમાં જ એક ફૂટબોલ એવોર્ડ સમારોહમાં પામેલા બોયફ્રેન્ડ આદિલ સાથે હોટ અંદાજમાં પહોંચી હતી. જ્યાં છવાઈ ગઈ હતી.
Published at : 26 May 2019 10:37 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
ગુજરાત
Advertisement
