શોધખોળ કરો

લગ્નના સમાચાર વચ્ચે Parineeti Chopra પહોંચી મનીષ મલ્હોત્રાના ઘરે, ચાહકોએ કહ્યું- ‘કપડાંનો ઓર્ડર આપવા આવી છે’

Parineeti Chopra: પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢાના લગ્નના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં છે. આ અફવાઓ વચ્ચે અભિનેત્રી ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે જોવા મળી હતી.

Parineeti Chopra at Manish Malhotra Home: અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા વચ્ચેના અફેરની અફવાઓ ઘણા સમયથી ચર્ચામાં છે. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે બંને મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર સતત બે વાર જોવા મળ્યા. ત્યારપછી તેમના લગ્નના સમાચાર પણ આવી રહ્યા છે. બીજી બાજુ રાઘવના લગ્નની અફવાઓ વચ્ચે પરિણીતી બુધવારે રાત્રે પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે જોવા મળી હતી. બીજી તરફ મનીષના ઘરે સ્પોટ થયા બાદ પરિણીતી અને રાઘવના લગ્નની અફવાઓ તેજ થઈ ગઈ છે.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

પરિણીતી ચોપરા મનીષ મલ્હોત્રાના ઘરે જોવા મળી હતી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પરિણીતી બ્લેક ક્રોપ ટોપ સાથે સફેદ ફોર્મલ પેન્ટસૂટ પહેરેલી જોવા મળે છે. તેણીએ તેના દેખાવને મેચિંગ ચિક હેન્ડબેગ અને બ્લેક હીલ્સ સાથે પૂરો કર્યો હતો. તેની કારમાંથી બહાર નીકળ્યા પછી તરત જ અભિનેત્રી પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળી હતી. આ દરમિયાન તે શરમાતી પણ જોવા મળી હતી. બીજી તરફ જ્યારે પાપારાઝીએ તેને લગ્ન વિશે પૂછ્યું ત્યારે તે શરમાળ દુલ્હનની જેમ રિએક્ટ કરતી જોવા મળી હતી. લગ્નના પ્રશ્નો ટાળવા માટે તે ઝડપથી મનીષના ઘરમાં જતી જોવા મળી હતી.

પરિણીતીને મનીષના ઘરે જોઈને ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે

તે જ સમયે ફેન્સ પરિણીતીને મનીષ મલ્હોત્રાના ઘરે જોઈને ટિપ્પણી કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું, "મને લાગે છે કે તે સંપૂર્ણપણે પ્રેમમાં છે." અન્ય એક ચાહકે લખ્યું, "ક્યૂટ અને શરમાળ." અન્ય એકે કોમેન્ટમાં લખ્યું કેતે મનીષ મલ્હોત્રા પાસે તેના લગ્નના કપડાનો ઓર્ડર આપવા આવી છે.

લગ્નની અફવાઓ પર પરિણીતીએ રાઘવ ચઢ્ઢાને શું કહ્યું?

આ દરમિયાન પરિણીતીએ તાજેતરમાં રાઘવ ચઢ્ઢા સાથે લગ્નની અફવાઓ વિશે વાત કરી હતી. તેણીએ કહ્યું હતું કે જો તે કોઈ ગેરસમજ તરફ દોરી જાય તો જ તે સ્પષ્ટ કરશે. અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે જો તે જરૂરી નથીતો તે તેના જીવન વિશે કોઈ સ્પષ્ટતા આપવાનું ટાળશે.

વાસ્તવમાં પરિણીતીએ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું હતું કે, "હું ક્યારેય કામ માટે પોતાની લાઈફ અને લાઈફ માટે કામનું બલિદાન નહી આપું. હું હંમેશા બંને વચ્ચે બેલેન્સ જાળવી રાખવાનો પ્રયત્ન કરું છું. મને યાદ છે કે જ્યારે હું ટ્રાવેલ કરું છું અને એરપોર્ટ પર વધુ સમય પસાર કરું છું ત્યારે લોકો મને પૂછે છે કે તું ક્યાં જાય છે અથવા તો ત્યાં શું કરે છે. જો કે તેઓ તે સત્ય નહોતા જાણતા કે મને મારી લાઈફ સારી રીતે હેન્ડલ કરતાં આવડે છે. મને લાગે છે કે કોવિડ-19 પછી ઘણા લોકોએ આ વાત સમજાઈ છે.

પરિણીતી વર્ક ફ્રન્ટ

પરિણીતી છેલ્લે અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ઊંચાઇમાં જોવા મળી હતી. તે ટૂંક સમયમાં જ દિલજીત દોસાંઝ સાથે ચમકીલામાં જોવા મળશે. બંનેએ હાલમાં જ ઈમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget