શોધખોળ કરો
પ્રિયંકા ચોપરાના લગ્નમાં કોણ કરશે કન્યાદાન, જાણીને ચોંકી જશો
1/4

પ્રિયંકા ચોપરાની સંગીત સેરેમની મહેરનગઢ ફોર્ટથી ઉમેદ વનમાં શિફ્ટ કરી દેવાઈ છે. પ્રિયંકા અને નિકે મહેરનગઢ ફોર્ટથી ઉમેદભવન સુધી પોલીસ સિક્યોરિટી માંગી હતી અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા જોધપુર પોલીસે ઇન્કાર કરી દીધો હતો.
2/4

મીડિયા અહેવાલ અનુસાર પરિણીતી ચોપરાના માતા પિતા રીના અને પવન ચોપરા પ્રિયંકાનું ક્યાદાન કરશે. 29 નવેમ્બરે મહેંદી અને 30 તારીખે સંગીત સેરેમનીનો પ્રોગ્રામ છે. તેવામાં 1 ડિસેમ્બરે હિન્દુ રિતી રિવાજ અને 2 ડિસેમ્બરે ક્રિશ્ચ્યન રિવાજ અનુસાર લગ્ન થશે.
Published at : 29 Nov 2018 07:15 AM (IST)
View More





















