દિશા વાકાણીએ પોતાના ટીવી શૉ તારક મહેતાન કા ઉલ્ટા ચશ્માથી એક ખાસ ઓળખ બનાવી છે. આમાં તેનો સગો ભાઇ પણ ઓન સ્ક્રીન ભાઇના રૉલમાં બતાવવામાં આવ્યો છે.
2/6
દિશાએ 2015માં મુંબઇ બેઝ્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા.
3/6
દિશાની પુત્રી સાથેની આ તસવીર છે, એવું કહેવામાં આવી રહ્યું છે.
4/6
આ તસવીરની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ઇશ્વર અમારા બાળકને આશીર્વાદ આપે અને તેને દરેક સંકટથી બચાવે.
5/6
દિશા વાકાનીના અનવેરિફાઇડ એકાઉન્ટ પરથી તેની એક તસવીર શેર થઇ છે. કહેવાઇ રહ્યું છે કે, દિશા તિરુપતી બાલાજી પહોંચી છે અને આ તસવીર ત્યાં ક્લિક થઇ છે.
6/6
મુંબઇઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ દયા બેન એટલે દિશા વાકાનીની પુત્રી સાથેની પહેલી તસવીર સામે આવી છે. દિશાએ ગયા નવેમ્બર મહિનામાં એક બાળકીને જન્મ આપ્યો હતો.