શોધખોળ કરો
Nikita Dutta : એક્ટ્રેસ નિકિતા દત્તાએ બોડીકોન લૂકમાં આપ્યા હોટ પોઝ, જુઓ વાયરલ તસવીરો
Nikita Dutta : એક્ટ્રેસ નિકિતા દત્તાએ બોડીકોન લૂકમાં આપ્યા હોટ પોઝ, જુઓ વાયરલ તસવીરો
નિકિતા દત્તા
1/7

'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. અભિનેત્રી આ તસવીરોમાં કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. એનિમલ પ્રિન્ટ બોડીકોન લૂકમાં નિકિતા દત્તા કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
2/7

નિકિતા દત્તાનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ફેન્સ પણ તેના બોલ્ડ લૂકને લાઈક કરી રહ્યા છે. એનિમલ પ્રિન્ટ લૂકમાં નિકિતા ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 17 Nov 2024 04:50 PM (IST)
આગળ જુઓ




















